યુવા શિક્ષણ મંત્રી શ્રી @jitu_vaghani સાહેબ શ્રી #અમારા વિદ્યાસહાયક ભરતી ના ઉમેદવારો આજે તમને પૂછવા આવે છે કે #અમારો શુ ગુનો કે નિમણુંક પત્ર આપવા માં આવતા નથી #બદલી કેમ્પ કરવા હોય તો કરો પણ નિમણુંક પત્ર આપો #ગામડા ના બાળકો ને નવા શિક્ષક જોવે છે #બદલી કેમ્પ નથી જોવતો #bjpgujarat
#વિદ્યાસહાયક_ભરતી માં જિલ્લા પસંદગીના ઓર્ડરમાં 13/05/2022 ના ર���જ સ્થળ પસંદગી માટે હાજર રહેવા કહ્યું હતું. એ તારીખ બદલીને 3 મહિનાથી બેસાડી રાખ્યા છે. અમારી સાથે જ શા માટે અન્યાય કરાય છે. બદલી કેમ્પ ના થાય તો અમને ઘરે બેસાડી રાખવાના. @jitu_vaghani @hirenkotak @Bhupendrapbjp
#વિદ્યાસહાયકોને_નિમણુક_આપીને_હાજર_કરો#આર્થિક ,સામાજિક ,માનસિક રીતે થાકેલા મારા 3300 વિદ્યાસહાયક ઉમેદવારો ને ખુબ ખુબ અભિનંદન કે છેલ્લા ચાર વર્ષ થી ભરતી થઇ નથી અને થઇ પછી પણ #નિમણુંક ઑડર લેવા માટે પણ #સરક��ર ને જગાડવી પડે છે એ પણ ઉમેદવારો દ્વારા તો #વિરોધ પક્ષ શુ કરે છે ગુજરાત માઁ
#વિદ્યાસહાયક ભરતી ના નિમ્હણુક પત્ર ક્યારે આપશો
#બદલી કેમ્પ માં તારીખ પે તારીખ પડ્યા કરે છે
#વિદ્યાસહાયક ઉમેદવારો ના ઑડર લેટ પર લેટ થયા કરે છે
#આર્થિક મંદી માં છે ઉમેદવાર કેમકે બીજી privet જોબ પણ કરી શકતો નથી યુવા શિક્ષણ મંત્રી શ્રી @jitu_vaghani સાહ���બ ખમૈયા કરો #bjpgujarat
@Anchor_Pankaj નવરાત્રી ના પાવન પર્વ માં બેનો ની અટકાયત કરતી સરકાર જોઈ એ જ નહિ.....શ્રાપ છે બેનો ના જે ભરતી માં વધારો નથી કરવા દેતા એના એવા હાલ થશે કે કોઈ પાણી આપવા વાળું નહિ હોઈ ....અમારા પરિવાર માં બાપ ની હાય લ્યે છે...નર્ક માં પણ જગ્યા નહિ મળે...બોવ ખરાબ હાલત થશે....
@jitu_vaghani સાહેબ હવે તો જાગો 25 વર્ષની મહેનત ને અમે સળગાવી દીધી.હવે નહીં જાગો અને વિદ્યાસહાયકની ભરતીમાં વધારો નહીં કરો તો અમારી પાસે હવે અમારી જાત (દેહ) ને સળગાવા સિવાય બીજું કશું બચ્યું નથી અને અમે એ કરવામાં પણ જરા અચકાશું નહીં.
@narendramodi@PMOIndia@devanshijoshi71
હું સમજી શકુ છુ કે તમારા મેહનતથી મેળવેલી આ માર્કશીટછે, સમય જતો જાય છે તમારો હક્ક છે અને સરકાર આંખઆડા કાન કરી રહી છે, આપની લડાઈમાં અમે આપની સાથે છે. લડીશું જીતીશું👍 #stay_strong#વિદ્યાસહાયકની_ભરતીમાં_જગ્યા_વધારો