હું તો આદિવાસી સમાજ નું એક અંશ છું એક ડી.એન.એ છું.
જે પોતાની ફરજ સમજીને સમાજ હીત ��ું કાર્ય કરી રહ્યો છું.
જેના માટે મારે કોઈની મંજૂરી લેવાની જરૂર નથી.
જ્યાં સમાજ માટે ખોટું હશે ત્યાં વિરોધ થશે જ અને સાચું હશે ત્યાં સમર્થન.
#justiceforsrp
ગુજરાત ની ફોર્સ ને ન્યાય અપાવો. S. R. P ની વેદના ને વાંચા આપો.અમને ન્યાય આપો. હમારા ફોર્સ અને સિસ્ત ના નામે હાથ બંધાયેલા છે. અમારા બાળકો ના ભવિષ્ય નો સવાલ છે. અમે 3-3 મહીને અમારા પરીવાર નુ મો જોઈ એ છીએ....
@CMOGuj@PradipsinhGuj@isudan_gadhvi@devanshijoshi71
@SafinHasan_IPS@SP_Jamnagar@safin Hasan...Today the whole of Banaskantha is proud of a young IPS officer like you, your such success has become an inspiring path for us, and your thoughts will forever be the key to our success.
Jay Hind...
It's time to say goodbye #jamnagar. Here ends my District Training and it's time to join NPA. This tenure has been full of learning and memories. My sincere gratitude to @SP_Jamnagar and Police family. This land is full of positivity.
Grateful to people of Jammagar for the love.
આદિવાસી ના અધિકાર ની વાત હોય ત્યારે.. અમુક નેતાઓ દલાલી કરવા લાગે છે.. સમાજ માટે કંઇ કરી ના શકો તો. સમાજ ના જોરે નેતા બનવાનું છોડી દો.😡 સમાજ સાથે ગદ્દારી કરશો તો ચોકીદાર બનવાની હાલત પણ નહિ રહે...
#आदिवासी_युवा_चलो_केवडिया
@#JusticeForSrp સાહેબ શ્રી અમારી એક જ માંગ છે હવે તો એસઆરપી સ્થાયી કરો અમે અમારા પરીવાર ને પણ સમય આપી શકતા નથી અમે લોકો નોકરી થઈ નાઈ પણ અમારી વારંવાર બદલીઓ થઈ કાંટાળા આવી ગયા છે તો એક જવાન ની અરજ સાંભળો એવી અમારી આશા છે એસઆરપી ને સ્થાયી કરો #JusticeForSrp@sandeshnews
એસ આર પી જવાને માનસિક તણાવ કે જે ફેમિલી દુર રહેવા ને કારણે,સતત ભટકતું જીવન સામાજિક કૌટુંબિક જવાબદારીઓ પૂરી ન કરી શકવાને કારણે આપઘાત કર્યો શું જવાનની જીંદગી નો કોઈ મુલ્ય નથી ભવિષ્યમાં બીજા જવાનોની સ્થિતિ ના થાય માટે ગુજરાત ની એસ આર પી ને સ્થાયી કરી જીલ્લા વાઇસ કરો
#JusticeForSrp
કાલથી બધી છૂટ મળી જશે, બસ માસ્કની આદત, સામાજીક અંતર આ બધું જાળવવું પડશે.. (સેલ્ફી લેતી વખતે માસ્ક રાખવો કે કેમ એ નથી ખબર, મેં તો પહેરી રાખ્યો..😜)
#Unlock1