રાજસ્થાનમાં સરકારી કર્મચારીઓ માટે ફક્ત ૨ વર્ષનો પ્રોબેશન સમય છે છતાં ત્યાં ફરજ બજાવી રહેલા સરકારી કર્મચારીઓ પ્રોબેશન સમય દૂર કરવા માટે સરકાર વિરૂદ્ધ આંદોલન કરી રહ્યા છે જ્યારે આપણા વિકસિત ગુજરાત રાજ્યમાં ૫ વર્ષનો ફિક્સ પગારનો સમય છે.
#Remove_Fix_Pay_Gujarat@Bhupendrapbjp@CMOGuj
🛑યુવરાજસિંહ ના આંસુ લાવ્યા જનસેલાબ
🛑ગુજરાતમાં યુવરાજસિંહ ના લાઈવ બાદ હજારો યુવાનો યુવરાજસિંહ ને આપ્યું સમર્થન
🛑 કોંગ્રેસ અને આમ આદમી પક્ષ આવ્યા એક સાથે યુવરાજસિંહ ના બચાવમાં ...
🛑ક્ષત્રીય રાજપૂત સંગઠનો પાટીલ પાવર નીચે દબાણમાં પણ હજારો ક્ષત્રીય યુવાનો સહીત અઢારેય વર્ણ યુવરાજસિંહ ના સમર્થન માં..
🛑ગુજરાતમાં યુવા ક્રાંતિ ના મંડાણ થઈ શકે છે
🛑યુવરાજસિંહ જાડેજા વિરૂદ્ધ માં થઈ રહેલા કૌભાંડ નો પર્દાફાશ ટુંક સમય માં
🥊ભાજપના ત્રણ ધારાસભ્ય ,
🥊ભાજપ ના મહામંત્રી અને
🥊પોલીસ ના ત્રણ ક્ષત્રીય અને બે પટેલ અધીકારી ફકત
🛑દિલ્હીની ગાદી ને ખુશ કરવા પ્રશાસનીક મુજરો કરવા કરવા જઈ રહ્યા છે ..
✍️પોતાની રીતે સમજી જજો અમે સમજાવીશું તો રીત તમને પસંદ નહી આવે ..
#વિજયસિંહ_રાજપૂત
#સત્ય_મેવ_જયતે
@YAJadeja@isudan_gadhvi
#જયમોગલ 🔱
@Ronak018c@Hasmukhpatelips@VikasSahayIPS@sanghaviharsh માનનીય સાહેબ શ્રી આપને નમ્ર વિનંતી કે હજી વધુ એક દિવસ ઉમેદવારી withdraw કરવાનો આપવામાં આવે તો ઘણા psi na candidate LRD mathi ઉમેદવારી પાછી ખેંચી શકે આ મારી ભરતી બોર્ડ ને નમ્ર અપીલ છે. આના પર વિચાર કરશો.
@Hasmukhpatelips હા હું પાંચ વરસ થઈ મહેનત કરી છે અને .250 માટે રહી ગયો છું મારા માતા પિતા મારા પર આશ રાખી બેઠા છે હવે એમને હકીકત જણાવવાની હિંમત મારા મા નથી રહી
દરેક ભરતીઓ માં આપવામાં આવતું #Waiting અચાનક બંધ કરી દેવું તે સરકારની મનમાની છે...
ભરતીના અમુક સમયમાં મેરીટ રિવાઇસ થવું જ જોઈએ તો ઘણા બધા મહેનત કરેલા ઉમેદવારોને ફાયદો થઈ શકે છે..
આ મુદ્દે એક નવી શરૂઆત ટુંક સમયમાં..
ફરી એક વાર આંદોલન ના રસ્તે..
દરેક ઉમેદવારોના સાથ ની જરૂર પડશે..
@Hasmukhpatelips સર અત્યારે સિનિયર ક્લાર્કના ઉમેદવારોને ઓર્ડર મળી રહ્યા છે અને થોડા દિવસોમાં પંચાયત ભરતી વાળાને મળશે.
ફોરેસ્ટમાં નિમણૂક પછી તેમને ઉમેદવારી પાછી ખેચવા માટે ઓછો સમય મળ્યો હતો. અને PSI પણ હજુ બાકી છે.
તો એક નમ્ર વિનંતી કે દિવાળી પછી ઉમેદવારી પાછી ખેચવાનો ૨-૩ દિવસનો સમય આપજો 🙏