@Jamawat3 મોરબી ઝુલતો પુલ દુર્ઘટના એ ખાનગીકરણ નુ શ્રેષ્ઠ ઉદાહરણ છે... હજી દેશ ના રેલવે, એરપોર્ટ, સરકારી હોસ્પિટલ વગેરે ના ખાનગીકરણ પછી આ બધું સામાન્ય થઈ જશે...
@AngelAcademy1 Lrd 2018 watting list ઉમેદવાર જયારે પોતાના હક્ક માટે આવેદનપત્ર આપવા માટે જાય છે. તો બીજેપીના તત્વો દ્ધારા હાથની સફાઈ ખીસ્સા કાતરુ ની જેમ કરવામાં આવે છે.યુવાનનો અવાજ દબાવવામાં આવે છે.
@Kripalsinh_06@SidharajsinhjiC માણસો મરતા હતા કોરોનામાં તો કોઈ દિવસ સમયે અંતિમયાત્રા બસ નથી પહોંચી...કે કોઈ દિવસ સ્કૂલમાટે વધારાની બસ નથી મૂકી..પણ આજે એક સભા માટે 1600 બસ ...ભડવાયું ચાલુ કર��� દીધી.
આરોગ્ય,મધ્યાહન ભોજન,ST બસના કર્મચારી, શિક્ષકો,આશા અને આંગણવાડી બહેનો,GISF, વન રક્ષક,પૂર્વ સૈનિકો સહિત પોલીસના જવાનો અને જૂની પેંશન યોજનાની માંગણી કરી રહેલા લાખો કર્મચારીઓના સમર્થનમાં ગુજરાત વિધાનસભાની બહાર કોંગ્રેસના ધારાસભ્યો સાથે સરકારની આંખો ઉઘાડવા વિરોધ પ્રદશન કરવામાં આવ્યું.
દિલ્લી અને પંજાબ બાદ હવે ગુજરાતમાં પણ પરિવર્તનની માંગ ઉઠી છે. કેજરીવાલજીએ દિલ્લીમાં જે લોકહિતના કામ કર્યા છે એને જોઈ પંજાબના લોકોએ આમ આદમી પાર્ટીને એક મોકો આપ્યો. હવે ગુજરાત પણ 'આપ'ને એક મોકો આપવા તૈયાર છે. - @msisodia