ઘણાં યુવાનો મને પૂછે છે કે શું ભાજપ ફિક્સ પે નાબૂદ કરશે ?
ભાજપ વાળા ધર્મ જાતિની રાજનીતિ કરી શકે ફિક્સ પે નાબૂદ કરી યુવાનોને ન્યાય અપાવવાની એમની ઓકાદ નથી !!
હું #ઈસુદાનગઢવી ભાજપને ચેલેન્જ આપું છું કે તમારામાં તાકાત હોય તો યુવાધન માટે ફિક્સ પે નાબૂદ કરો !
જાહેરમાં પ્રેસ કરીને તમારો અભિનંદન કરીશ #Remove_Fix_Pay_in_Gujarat #Fixed_Pay
કોઈને પાંચ પાંચ વર્ષ સુધી પ્રોબેશન પર રાખવા
એ તો ગુલામી પ્રથા કહેવાય : HC
ફક્ત કહેવાતા ગુજરાત મોડેલમાં જ
યુવાનોને શોષણ કરતી ફિક્સ પ્રથા ચાલે છે
આખરે ગાંધી અને સરદારના
ગુજરાતમાં યુવાનોને અન્યાય ક્યાં સુધી ચાલશે?
#Remove_Fix_Pay#Remove_Fix_Pay_Gujarat#Remove_Fix_Pay_in_Gujarat
Employees are being exploited in Gujarat for years, newly hired employees are kept on low fixed pay for 5 years and are deprived of other government benefits, High Court ordered to remove the fix policy but the government went to the Supreme Court and #Remove_Fix_Pay_in_Gujarat
GPSC દ્વારા લેવાયેલ રાજ્ય વેરા નિરીક્ષકની (139/202021) ભરતીનું અંતિમ પરિણામ આવ્યે ૭૫ દિવસ જેટલો સમય થઈ ગયો હોવા છતાં હજુ સુધી આગળની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ નથી..
ઉમેદવારોની દ્વિધા દૂર કરવા તેમજ પસંદગીની પ્રક્રિયા ઝડપથી શરૂ કરવામાં આવે.
@GPSC_OFFICIAL@CMOGuj@AKRAKESHIAS1
#Resign_Asitvora
One of the corrupt and who does not have a sense of self-respect named
@Asitvora
. Named for accountability and responsibility is possessed zero. he is playing with fire.
@BJP4India
The Govt needs to think about whether saving a scandalous person is more important than giving justice to the hard work of lakhs of Gujarati families.
#Resign_Asitvora
#Resign_Asitvora
On the one hand Dasa Sir, the chairman of gpsc, who conducts examinations in a transparent manner to get justice for the hard work of students, and on the other hand, the chairman of gsssb, during whose tenure so many papers are leaked, is engrossed in music.
#Resign_Asitvora
એક તરફ gpsc ના ચેરમેન દાસા સાહેબ કે જેઓ વિદ્યાર્થીઓની મહેનતને ન્યાય મળે તે માટે પારદર્શિતાથી પરિક્ષાનું આયોજન કરે છે અને બીજી તરફ gsssb ના ચેરમેન કે જેના કાર્યકાળમાં આટલા પેપર લીક થાય છે છતાં સંગીતમાં મગ્ન છે. આ જ જવાબદેહિતાનો ફર્ક છે એક અધિકારી અને રાજકારણીમાં..