માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબશ્રીને જણાવવાનું કે, મહેસુલી તલાટીને ગ્રામ્ય કક્ષાએ મહેસુલી કામગીરી કરવા માટે નિમણૂક આપેલી છે. જ્યારે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મામલતદાર સાહેબે એમને રેવન્યુ સેજાની સાથે મામલતદાર કચેરીના કારકુનની પણ કામગીરી સોંપી દીધી છે. એટલે હવે મેહસૂલી તલાટી મામલતદાર કચેરીમાં બેસી કારકુનની કામગીરી કરશે અને ગ્રામ્ય કક્ષાએ લોકોને પોતાના કામો માટે મામલતદાર કચેરી સુધી ધક્કા ખાવા પડશે એવુ લાગી રહ્યું છે. @CMOGuj@Bhupendrapbjp@sanghaviharsh@irushikeshpatel@MLASanjaysinh
#TCMStrikeGujarat#सचिवजीहड़तालपेहै@GRTMM1
ખેતર તમે ખેડો અને પાક કોઈ બીજા લણે.
એવી જ રીતે રેવન્યુ રેકર્ડ ની નિભાવણી પંચાયત તલાટી કમ મંત્રી શ્રી કરે, આંકડાં શાખા નું માહિતીનું કામ પંચાયત તલાટી કરે,
તો પ્રમોશન બીજા ને કેમ ?
તાપી જિલ્લાના ડોલવણ તાલુકાનાં ઉમરવાવદૂર ગામ ખાતે આવેલી શ્રી કોટલા મહેતા ચૌધરી પબ્લિક લાયબ્રેરી ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનોને માર્ગદર્શન આપ્યું હતું.એમને મૂંઝવતા પ્રશ્નોના જવાબ આપ્યા હતા.અને e-FIR સાયબર ક્રાઇમ પોક્સો એકટ મહિલાઓ સંબંધિત કાયદાઓ અંગે માહિતી આપી હતી.
>સ્પષ્ટ જોબચાર્ટ / જો જોબચાર્ટમાં કઈ પણ રેવન્યુ કામગીરી હોઇ તો 4400 ગ્રેડ પે
>પંચાયત સેવા સિવાય કોઈ કામગીરી નહી, જો કોઇ પણ યોજનાકીય કામગીરી કરવાની હોઇ તો 5000 ભથ્થું.
> પ્રમોશન
> સળંગ નોકરી
@CMOGuj
@brijeshmeja1
@vmittra@CRPaatil#TCMStrikeGujarat#सचिवजीहड़तालपेहै
>સ્પષ્ટ જોબચાર્ટ / જો જોબચાર્ટમાં કઈ પણ રેવન્યુ કામગીરી હોઇ તો 4400 ગ્રેડ પે
>પંચાયત સેવા સિવાય કોઈ કામગીરી નહી, જો કોઇ પણ યોજનાકીય કામગીરી કરવાની હોઇ તો 5000/- ભથ્થું.
> પ્રમોશન
> સળંગ નોકરી
@CMOGuj
@brijeshmeja1
@vmittra@CRPaatil#TCMStrikeGujarat#सचिवजीहड़तालपेहै