@sanghaviharsh માનનીય ગૃહમંત્રી સાહેબ શ્રી.... અમે ઘણી બધી આવનારી પરીક્ષાઓ ટેટ ૧-૨ , જુનિયર કલાર્ક , તલાટી, ફોરેસ્ટ , અને અમારી કૉલેજ ની પરીક્ષાઓ ની તૈયારીઓ કરીયે છીએ.. જો અમને SRPF ની તાલીમ બીજા રાજ્યમાં મોકલવામાં આવશે તો અમે આ પરીક્ષાઓ નઈ આપી શકીએ માટે તાલીમ ગુજરાતમાં જ આપવા વિનંતી 🙏
Hasmukh Sir told us after LRD exam that LRD Student can also clear UPSC and GPSC. Then why you sending SRPF Training to other state.Why No chance to give upsc and GPSC examination. you now not supporting us. @Hasmukhpatelips@dgpgujarat@sanghaviharsh#SRPF_training_in_gujarat
Please keep stay SRPF training in Gujarat.... because so many government exams are come nearly and our college exams in next months...so please sir srpf training stay in Gujarat.@sanghaviharsh@VikasSahayIPS@Hasmukhpatelips@Bhupendrapbjp
Hasmuk/Vikas Sir મરે SRPF જોડે કય લેવા દેવા નથી પણ તમે મારા SRPF ભાઈઓની training જે બીજા રાજય મા રાખી છે.એ ખુબ પીડાડાયક છે..મારા આ ભાઈઓ ગુજરાત પોલીસ ગુજરાતમા રહેવા જોયન કરી હતી. આ કોઈ IPS training છે.કે.બહાર મોકલો છો @Hasmukhpatelips@sanghaviharsh#SRPF_trainning_in_gujrat
નમસ્કાર સાહેબ શ્રી SRPF પોલીસ લોકરક્ષક 12પાસ ઉપર ની ભરતી છે. તો હજુ કોલેજ ની પણ પરીક્ષા આવવાની બાકી છે.મહેરબાની કરીને ટ્રેનિંગ ગુજરાત માં રાખવામાં આવે અથવા તો અમને ગુજરાત માં લેવાતી પરીક્ષા નું લાભ આપવામાં આવે.@YAJadeja@VikasSahayIPS
@VikasSahayIPS સાહેબ શ્રી
SRPF ની ટ્રેનિંગ બીજા રાજ્ય માં આપવાથ�� SRPF ના જવાનો ગુજરાત રાજ્ય ની અન્ય ભરતી આપી શકસે નહિ અને કોલેજ ની એક્ઝામ પણ આપી શકશે નહિ જેથી ટ્રેનિંગ ગુજરાત માં રાખવા વિનંતી કરીએ છીએ 🙏
Gujarat police su gujarat ma sari training nati api shakti? Ape j se mate gujarat ma j training rakhvama ave ane vidhyarthi na bhavishya pr asar n pde (college exam,tet,tat,gpsc,junierclerk,talati) mate sir amari rajuvat swikarvama ave .....@Hasmukhpatelips@VikasSahayIPS