એકદમ વિચત્ર નિર્ણય. હાલ સરકારી પ્રાથમિક સ્કૂલ દીઠ 9-10 કોમ્પ્યુટર આપ્યા પરંતુ કોમ્પ્યુટર શિક્ષક ની ભરતી કરવી નથી હાલ શાળામાં કોઈ શિક્ષકને કોમ્પ્યુટરનું જ્ઞાન નથી વિચારો શુ થશે કોમ્પ્યુટર અને બાળકોનું @AmitShah@CMOGuj@kuberdindor@PMOIndia@prafulpbjp@CMOGuj@YAJadeja
ગુજરાતમાં Digital Gujarat ની વાતો થાય છે અને કોમ્પ્યુટર શિક્ષક જ નથી તો સાહેબ ડિજિટલ ગુજરાત ક્યાંથી કહી શકાય? તેના માટે કોમ્પ્યુટર શિક્ષક ખાસ જરૂરી છે જેથી આવનાર ભવિષ્ય સાચો સંકલ્પ Tat-Tet શિક્ષકો કાયમી ભરતી કરીને જ Digital India નો મોદી સાહેબ નો સંકલ્પ સાકાર થશે.
ઓનલાઈન કામગીરી અને બાળકોને કોમ્પ્યુટર શીખવવા માટે છેલ્લા ૧૨ વર્ષથી ઉમેદવારો TAT પાસ કર્યા કરે છે. પણ કમ્પ્યુટર શિક્ષકો પ્રત્યે સરકારને કેમ કોઈ રસ નથી. ૧૦૦૦ જગ્યાઓની મંજૂરી કયા દબાવી દીધી એ પણ જાણવા જેવી વાત છે.
@kuberdindor@Bhupendrapbjp@YAJadeja@rohitkumarmali@Jamawat3 z
"શિક્ષક રાષ્ટ્ર નિર્માણ માટે એક અગત્યની ભૂમિકા ભજવે છે."@kuberdindor તમે જ કહો છો સાહેબ તો અમને કાયમી નોકરી કેમ નથી આપતા કોન્ટ્રાક અને પ્રવાસી શિક્ષક હોય રાષ્ટ્ર નિર્માણમાં ? તો હવે જલ્દી ગુજરાતમાં શિક્ષકોની જે ૮૦ હજાર જેટલી જગ્યા છે તે કાયમી ભરો @CMOGuj@PMOIndia@prafulpbjp
ગુજરાત રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક્ શાળાઓમાં કોમ્પ્યુટર વિષય કોના દ્વારા ભણાવવામાં આવી રહ્યો છે?
કોમ્પ્યુટર શિક્ષકોની ભરતી કરો.
ડિજિટલ ગુજરાતમાં 12445 શાળાઓ સામે 104 જ ભરતી ??
@PMOIndia@PMOIndia@kuberdindor@Bhupendrapbjp yu
કેજરીવાલ કેમ ચૂપ?
ભાજપના પાટીલે કેજરીવાલને મોટા ઠગ કહ્યા હતા. 75 લાખ મતથી મુખ્યમંત્રીના ઉમેદવાર પત્રકાર ગઢવીને જાહેર કર્યા હતા. ગુજરાતમાં આમ આદમી પક્ષને માંડ 40 લાખ મત મળ્યા છે. મત ક્યા ગયા? પહેલા EVM પર બોલતાં હતાં. હવે મૌન છે? @ArvindKejriwal@isudan_gadhvi@Gopal_Italia@CMOPb
ગુજરાત છે તૈયાર
બની રહી છે 'આપ'ની ઈમાનદાર સરકાર!
હવે ભ્રષ્ટાચારીઓ અને મળતિયા માલેતુજારોની નહી ચાલે મરજી.
સૌ કોઈ ઝાડુનું બટન દબાવવા, પરિવર્તન આંધી લાવ્યા આમ આદમી.
#એક_મોકો_કેજરીવાલને
@VinodChavdaBJP અરે સાહેબ ડિજિટલ ગુજરાત માં કમ્પ્યુટર ટીચર ની ભરતી કરતા નથી ટેટ 2 ફોર્મ ભરવા દેતા નથી વિદ્યા સમીક્ષા નો કોઈ મીનિંગ નથી જરાં ટાઈમ મળે તો સરકાર માં જવાબ માંગશો 🙏🙏🙏🙏
વર્ષોથી તમે ભાજપ અને કોંગ્રેસને મત કર્યો હશે !
પણ એ બંને એક જ છે
તમારા માટે રાત દિવસ કોઈ પણ જ્ઞાતિ ,જાતિ કે વર્ગને જોયા વગર TV મા પણ બેઠા બેઠા ખુબ ચીસો પાડી છે ! હવે તમે પણ ખેડૂત ,બેરોજગાર ,વેપારી ,વાલી થઇને એક વાર મારા પર વિશ્વાશ મુકજો ! 75 વર્ષમાં નહીં થયું હોય એવું કામ થશે
जो बात @msisodia जी ने उठाई है, उसके लिए हमारे राजस्थान के साथी @DrTnsharma बरसों से अनवरत संघर्ष कर रहे हैं. आज उनको जज़्बे और संघर्ष को सलाम करता हूँ| बिना कंप्यूटर शिक्षकों के आधुनिक शिक्षा की कल्पना नहीं की जा सकती|