CBRT પરીક્ષા પ્રક્રિયામાં વારંવાર ઉભા થતા પ્રશ્નો યુવાનોનો વિશ્વાસ તોડે છે. દરેક વિદ્યાર્થી માટે એક સમાન જ પેપર હોવું જોઈએ તમારા નોર્મલાઈઝેશન ના માર્ક્સ ગેપિંગ કાંડ લીધે ઘણા નિર્દોષ યુવાનોનું ભવિષ્ય બગડે છે.. ઓનલાઇન પેપર આ સ્વીકાર્ય નથી.
#NO_CBRT_IN_GUJRAT#GSSSB
Heard the tragic news of the #planecrash in Ahmedabad. Quick work from the fire and rescue services, which could save many lives. Praying for the passengers’ safety and recovery. ❤️🩹🙏
#Revised_Revenue_Talati_Syllabus
તલાટી ની પરીક્ષા નો સીલેબસ જોઈ ને લાગે છે કે તેમાં GPSC ની તૈયારી કરતા ઉમેદવારો ના પાસ થવાના ચાન્સ વધી ગયા છે તો જે ઘણા સમયથી ક્લાસ-3 ની તૈયારી કરી રહ્યા છે તેવા યુવાનો નું શું ??
આ મુદ્દે સરકારે ફેરવિચારણા કરવી જ જોઈએ...
@CMOGuj
રેવન્યુ તલાટીનો નવો અભ્યાસક્રમ ખૂબ જ અણધાર્યો અને નવો છે.
છેવાડાના અને સીમિત સંસાધનો વાળા વિદ્યાર્થીઓ માટે આ બદલાવ અન્યાય સમાન છે.
વિદ્યાર્થીઓને બદલાવ નહિ, ન્યાય જોઈએ છે!
#Revised_Revenue_Talati_Syllabus