પંચાયત આરોગ્ય કર્મચારીઓની છેલ્લા નવ દિવસથી હડતાલ છે જેને તાત્કાલિક ન્યાય મળે તે જરૂરી છે . શ્રી @vijayrupanibjp જી ને અનુરોધ છે કે જે આરોગ્ય કર્મચારી પોતાની પરવા કર્યા વગર જન સેવા કરે છે. તેઓને હાજર થવા ધમકી આપવાનુ સરકાર બંધ કરે અને તેમને સાંભળીને તેમની વ્યાજબી માંગણી સ્વીકારે .
એક એવી કપરી પરિસ્થિતિ જેમાં અમે આરોગ્યકર્મીઓ અમારા આરોગ્યની અવગણના કરી કોરોના સંક્રમણ સમયે સૌનું હિત ધ્યાને લઇ અડગ ઉભા રહ્યા છીએ-તો અમને અમારો હક મળવો જ જોઈએ
@CMOGuj@Nitinbhai_Patel
#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत
જેના થકી ગુજરાત રાજ્ય ને સન્માન મલીયુ છે તેવા આરોગ્ય કર્મચારી ને ન્યાય આપો તમારો પોતાનો ડિપાર્ટમેન્ટ છે બધાં ડિપાર્ટમેન્ટ ના પ્રશ્નો નુ સોલ્યુશન લાવો છો તો આ તો તમારો પોતાનો ડિપાર્ટમેન્ટ છે આમારી માંગને વાચા આપો સાહેબ
@Nitinbhai_Patel@CMOGuj
કોરોના મહામારી સમયે લોકડાઉન વખતે બધી ઓફિસવાળા વર્કફ્રોમહોમ જેવું કાર્ય કરતા હતાં ત્યારે આજ આરોગ્યકર્મી(તત્વો)ગુજરાત ના ખૂણે ખૂણે કોરોના શંકાસ્પદ કેસો શોધતા પોઝિટિવ કેસનું ઓક્સિજન લેવલ માપવા જતા પરિવાર ની ચિંતા કર્યા વગર.@Nitinbhai_Patel@CMOGuj#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत
now we are needed 2800 gread pay......
last 4 month no any leave since this covid 19 ....
and 24/7 on duty &
how get 1900 gp????????? #WeWantGradePay_Health_gujarat#CMOGujarat
now we are needed 2800 gread pay......
last 4 month no any leave since this covid 19 ....
and 24/7 on duty &
how get 1900 gp????????? #WeWantGradePay_Health_gujarat#CMOGujarat