મોરબી ઝુલતા પુલ તૂટતા સર્જાયેલી દુર્ઘટનામાં જેમના પરિવારજનો ફસાયા હોય કે ગુમ થયા હોય તેમની જાણકારીની જિલ્લા કલેકટર કચેરીનાં ડિઝાસ્ટર કન્ટ્રોલરૂમના ટેલીફોન
02822 243300 પર માહિતી આપી પરિવારજનોને સહયોગ કરવા વિનંતી છે. જેથી રાહત બચાવવાની કામગીરી સુચારુ રૂપે પાર પાડી શકાય.
@DevendraBhatn10 100 દિવસ થયા gpsc ચેરમેન ના કઈ ઠેકાણા નથી
કોઈ પણ પરીક્ષા, ઇન્ટરવ્યૂ અને રીઝલ્ટ આવ્યું નથી
ફોન કરીને બધા કેમ છો પેલા એમ પૂછે કે તમારે ચેરમેન આવ્યા કે નઈ?
ચૂંટણી ના બહાને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમી રહ્યા છે આ લોકો..
ન્યુઝ વાળા ને આ મુદ્દો નઈ દેખાતો હોય કે પછી અંધભક્ત બની ગયા છે?
દેવાંશી બેન તમે એકવાર અમારા વડીલ માતપિતા અને મારા જેવા તૈયારી કરતા ઉમેદવાર વતી GPSC Chairman appoint માટે વિડિયો બનાવો.સરકારને એકવાર સવાલ તો પૂછો કે આ નિમણુંક માટે પ્રોબ્લેમ શું છે? એક સારા વ્યક્તિને ગોતતા ૯૦ દિવસ લાગે?અમે કેટલી આશા અરમાનો લઈને બેઠા છીએ.@devanshijoshi71
આજ રોજ રાજ્ય ના મુખ્યંમંત્રીશ્રી @Bhupendrapbjp જી ને રૂબરૂ મળી ને GPSC ના ચેરમેન ની નીમુણક તાત્કાલિક ધોરણે કરવા માટે ભલામણ કરી હતી આશા છે કે મુખ્યંમંત્રીશ્રી હજારો યુવાનો ના ભવિષ્ય ની ચિંતા કરી ને જલ્દી નિર્યણ લેશે ....
CM श्री @Bhupendrapbjp जी,
#GPSC चेयरमैन की नियुक्ति गुजरात के युवाओं के हित की बात है।
युवाओं को एक ओर आंदोलन करना पड़े, उसे पहेले आँखें खोले।
जल्द #GPSC चेयरमैन की नियुक्ति कीजिए।
#Appoint_Gpsc_Chairman
6 વર્ષ સુધી @dineshdasa1 દિનેશ દાસાએ કરેલી મહેનત પર પાણી ના ફેરવવું હોય @GPSC_OFFICIAL ને અધ્યક્ષ આપજો સરકાર..
જે લોકો એવું માનીને મહેનત કરે છે કે સમયમર્યાદામાં જ અહી ભરતી થઈ જવાની છે એમનો ભરોસો તોડવાનો શું મતલબ..!
#AppointGPSCChairman
માનનીય @Bhupendrapbjp@AKRAKESHIAS1 જ્યારથી દિનેશ દાસા સાહેબ #GPSC માંથી સેવા નિવૃત્ત થયા છે ત્યારથી GPSCના વિદ્યાર્થીઓ અનિશ્ચિતતા અનુભવી રહિયા છે.
#Appoint_GPSC_CHAIRMAN
એકવર્ષીય કાર્યપ્રણાલી ફરી પંચવર્ષીય ન બની જાય તે માટે ઝડપથી આ બંધારણીય પદ ભરવામાં આવે તેવી વિનમ્રભાવે અપીલ