પ્રાકૃતિક ખેતી અપનાવવી ખેતી ખર્ચ ઘટાડવા માટે પ્રાકૃતિક ખેતી ના વિવિધ આયામો જેવા કે
1.જીવામૃત ,
2.બીજામૃત ,
3.આચ્છાદન,
4.વાપ્સા કન્ડિશન અને
5. મિશ્ર ખેતી પાકપદ્ધતિનું મહત્વ સમજાવ્યું.
સેજો : વામજ, તા: કડી.
ક્લસ્ટર બેઝ પ્રાકૃતિક કૃષિ શા માટે જરૂરી છે તેના વિશે માહિતી આપી તથા જો હાલ પ્રાકૃતિક કૃષિ અપનાવવામાં નહીં આવે તો ભવિષ્યમાં પરિસ્થિતિ કેટલી વિકટ જોવા મળશે જે વિશે ઊંડાણપૂર્વક માહિતી આપી, પ્રાકૃતિક ખેતી અપનાવવી ખેતી ખર્ચ ઘટાડવા માટે પ્રાકૃતિક ખેતી ના વિવિધ આયામો વિશે સમજાવ્યુ.
Soil sample collection under the scheme of SHC, analysis of soil by STL they give soil health card of this perticular soil, soil health card is basically printed papar it's contain information of 12 soil parameters like N, P, K, ph, Ec and other some micro nutrients of soil.
Staff training of all Extension staff of Mehsana District under Organic scheme at Vijapur. Res. JDA (Ext),Mehsana specially present in this occasion and gives valuable guidance about Organic Farming, Marketing,Digital Crop survey etc to all Agriculture staff of Mehsana District
મેરી માટી મેરા દેશ અભિયાન અંતર્ગત મહેસાણા જિલ્લામાં માં જુદા જુદા સ્થળોએ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ દ્રારા પ્રાકૃતિક કૃષિ અંગેની માહિતી આપવામાં આવી રહી છે.@CollectorMeh@ddo_mehsana@JdaMehsana