ગુજરાતનું તંત્ર - અંધેરી નગરી ને ગંડુ રાજા.
માનનીય@kuberdindor સાહેબ આ લોકોને ઘર ભેગા કરો અને એની ખાલી જગ્યા મહેકમ ઊભું કરો.
ગુજરાતનો યુવાન -
જેને નોકરી મળી છે તે વિદેશ ફરે છે..
જેને નથી મળતી તે આંદોલન કરે છે..
કામધેનુને મળે ના એક સૂકું તણખલું;
ને લીલાછમ ખેતરો આખલા ચરી જાય છે.
આ આંદોલન ખાલી વન રક્ષકો ની ભરતી ની તૈયારી કરતા ઉમેદવારો માટે જ નથી આ આંદોલન ગુજરાતના તમામ બેરોજગાર યુવાનો માટે જે સરકારી નોકરી રાહ જોય ને બેઠા છે તેના માટે છે તો બધા સાથે મળીને સપોર્ટ કરીએ 🙏
#ReleaseYuvrajsinh
માનનીય મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં 15000 થી પણ વધુ જગ્યાઓ ખાલી છે તો આપની સંવેદનશીલ સરકાર દ્વારા 7500 જેટલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે તો પણ હજુ ગણીજ જગ્યા ખાલી છે જેથી કરીને કાયમી શિક્ષક ની જગ્યાઓમાં વધારો કરવામાં આવે
@Bhupendrapbjp માનનીય મુખ્યમંત્રી સાહેબ @Bhupendrapbjp શ્રી આપ ખુબ જ મૃદુ અને મક્કમ છો... શાળા પ્રવેશોત્સવ તો કરી રહ્યા છો સાથે સાથે શિક્ષક પ્રવેશોત્સવ પણ ચાલુ કરી દો ને....
અમારાં મમ્મી પપ્પાના પણ સપનાં છે કે અમે શાળામાં જઈ દેશનું ભાવિ ઘડીએ....
૧/૩
E=mc2 માં m = મેનેજમેન્ટના નામે તમે ૦ (શૂન્ય) છો!
માટે E= એજ્યુકેશનમાં તમને પરિણામ નથી મળતું.
કાયમી ભરતી નું મેનેજમેન્ટ કરી નથી શકતા અને હવામાં ગોળીબાર કરો છો!
અત્યાર સુધીમાં સૌથી ઓછું કાર્ય કરનારા શિક્ષણ મંત્રી છો!
#गुजरात_स्थाई_शिक्षक_भर्ती_करो
@YAJadeja સાચી વાત છે સર
આ લોકોને ખાલી તાયફા કરતા આવડે છે અને જાહેરાત માં જનતા ના પૈસા ઉડાડે છે
શિક્ષણ મંત્રી ને #સ પણ આવડતો નથી અને હાલી નીકળ્યો છે
દરેક યુવાનો એ રોડ પર આવવાની જરૂર છે