@gsrtc2020 ચોક્કસ હું આપ સૌની સાથે છું. મેં થોડાંક વર્ષો પહેલાં GSRTC ના કર્મચારીઓ ને સંગઠિત કરવાનો પ્રયાસ કર્યો હતો. આજે પણ સાથે જ છું આપના સંઘર્ષ માં...
@nayanpatel_tv#1900GradePay_GSRTC
ગુજરાત સરકાર નું અતી મહત્વનું એવું એસ.ટી ખાતું. ડ્રાઈવર- કંડકટરોના પગાર માં હળાહળ અન્યાય કરેલ છે.વગૅ ૩ માં ગણતા ડ્રાઈવર-કંડકટરોના પગાર માં આભ-જમીન નો તફાવત છે.
૧૯૦૦-૫૨૦૦ પ્રમાણે નો પગાર આપો
@Divya_Bhaskar ઉનાળો ,શિયાળો કે ચોમાસુ હોય, કુદરતી આફત હોય, હરહંમેશ પ્રજાની સેવામાં GSRTC ના ડ્રાઇવર કંડકટર દિવસ- રાત ખડે પગે હોય છે છતાં એમની સાથે માત્ર 16000 ફિક્સ પગાર આપી અન્યાય કરવામાં આવે છે તે બંધ કરો અને અમારો હક આપો 1900 ગ્રેડ પે અને 19950 ફિક્સ પગાર આપો
#1900GradePay
કુદરતી હોઈ કે માનવ સર્જિત હોનારત હંમેશા GSRTC Driver & conductor ખડેપગે,
કોઈપણ ધાર્મિક મહોત્સવ હોઈ કે પછી કોય મેલા GSRTC ખડેપગે,
આ GSRTC Driver & Conductor ના હક અને અધિકાર માટે કેમ કોઈ અવાજ ન ઉઠાવે??
#2400GradePay_GSRTC@ABPNews@tv9gujarati@devanshijoshi71@isudan_gadhvi
We want justice. 2400 gradpay insted of 1600. & 19950 fix pay instead of 16000.
G.S.R.T.C. rights matters.
Our work mattets.
Our gradpay matters.
Our rights matters. #2400GradePay_GSRTC
@CMOGuj વર્ગ 3 મુજબ 5200 થી 20200 બેજીક અને #1900 ગ્રેડ પે અમારો હક અને અધિકાર છે
આમ છતા પણ અમને વર્ગ 4 નો જ પગાર ચૂકવાઈ છે
GSRTC મા અમને ફિક્સવાળા ડ્રાઇવર કન્ડક્ટર ને 16000 જ ચૂકવાઈ છે.. જે ગુજરાત સરકાર ના ફિક્સ પગાર ના નીતિનિયમ મુજબ 19950 હોવો જોઈએ..
જે અમે હકદાર છીએ..