#Justice4SRPF
બધા ને ગ્રેડ પે વધારે જોઈએ છે પણ એસ.આર.પી. ને સ્થાયી કરો સાહેબ બીજું તો અમારી ઉપર સરકાર ને દયા આવે તો આપજો પણ જિલ્લા વાઇસ કરી દો. અમારી સામે તો જુઓ સવેદંશિલ સરકાર ૨૧ હજાર જવાનો ના પરિવારો આશીર્વાદ આપશે સાહેબ અમે પણ માણસ છીએ અને અમારે પણ પરિવાર છે
@isudan_gadhvi
પબ્લિક SRP ને જોઈ ખાટલા પોલીસ, સરકાર ના રખડતા પાડા કેસે, જો લગ્ન માટે છોકરી નું માંગુ આવે તો જો છોકરો srp માં નોકરી કરે છે તેમ કહે તો તે સાંભળીને ના બોલી દેશે. સરકાર અમારું નહિ તો અમારા પરિવાર નું તો વિચારો.
#Justice4SRPF
એસ.આર.પી. જવાનો રાજ્ય ના નાગરિકો ની સુરક્ષા અને સલામતિ માટે તેમના પરિવાર થી દુર આંતર રાજ્ય માં ચોવીસ કલાક ખડેપગે રહેતા હોય છે. તેમની તકલીફો ને દૂર કરવી એ આપણી નૈતિક ફરજ છે. એસ.આર.પી માં જિલ્લા વાર નિમણુક કરી #જવાનો_ની_વેદના દૂર કરવી જોઈએ. @vijayrupanibjp#Justice4SRPF
#Justice4SRPF માનનીય @vijayrupanibjp સાહેબશ્રી ને મારી અરજ છે કે દર 3-3 મહિને થતી srp જવાનોની બદલી માં રોક લગાવી આજ દિન સુધી રાત દિવસ પોતાના પરિવાર ના સભ્યોથી દુર રહી ફરજ બજાવતા srp જવાનોની માંગ પૂરી કરી srp જવાનોને સ્થાયી કરો.એક નિર્ણય srp જવાનોના પરિવાર માટે પણ લો
@CMOGuj
#2800gujaratpolice@PMOIndia@RahulGandhi@vijayrupanibjp The lowest grade pay belongs to the police ... Mr. Sarkar, this is the only non-union, forced force must be looked after, the grade pay of 2800 should be met by the police ... 2800 is our right
# 2800GujaratPolice