ગૃહ મંત્રી સાહેબે એમની પ્રેસમાં કહ્યું છે #LRD માં 20% પુરે પુરુ ઓપરેટ કરવામા આવશે અને આશા રાખીયે તમે કહ્યું એ મુજબ ન્યાય આપશો
તમારા ઉપર ઉમેદવારોને જે વિશ્વાશ છે એ જાળવી રાખી ન્યાય આપશો એવી વિનંતી..
@narendramodi@PMOIndia@Bhupendrapbjp@sanghaviharsh
મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp ના નેતૃત્વમાં ગુજરાતના યુવાનોના હિતમાં #LRD સંદર્ભે રાજ્ય સરકારે કર્યો મહત્વનો નિર્ણય
- LRD ઉમેદવારોની 20% વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કરવામાં આવશે.
#Gujarat
LRD waiting ઉમેદવારો ૨.૫ વરસ સુધી રજૂઆત કરવા છતાં પણ નિરાકરણ નહિ માત્ર આશ્વાશન જે ઉમેદવારો ૫૧૨ માં આવી જાય તેમ છે.તે ઉમેદવારો સંપર્ક કરે બાકી ઘરે જ રહે( જય હિન્દ)
@sanghaviharsh@narendramodi સાહેબ @narendramodi સાહેબ ની તો વાત જ ના થાય એમને કે છે એ કરી બતાવે છે. વાત ગુજરાત ની પટેલ સરકાર ની છે જે વિધાર્થી જોડે ખોખલા વાયદા કરે છે તમારી સરકારે જાહેર કરેલ #LRD_WAITING જાહેર કરવા મા વિધાર્થી ને 45-45 વાર રજૂઆત કરવી પડે છે અને 3વષઁ થી એક જ જવાબ ટૂંક સમય મા નિરાકરણ લાવીશુ