@Flipkart@flipkartsupport
I am writing this with great frustration regarding my order placed on 15th January. Despite multiple follow-ups and complaints, the item was never delivered to me and kept getting delayed.
and now my order is autoremoved
અજય પરાજય માની લેતા યુવા પેઢી માં કલ્પાંત છવાઈ ગયો છે.
🙏મારી યુવાનો ને નમ્ર વિનંતી છે આત્મહત્યા ક્યારેય કોઈપણ સમસ્યાનું સમાધાન નથી.🙏
📢કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા જીવનની અંતિમ પરીક્ષા નથી હોતી.
યુવાને તો પડકારો નો સામનો કરીને જ આગળ વધવાનું હોઈ છે આ રીતે નાસીપાસ થઈને જુવાનજોધ નું જીવન ટુંકાવું પરિવાર માટે ખૂબ આઘાતજનક અને પીડાજનક હોઈ છે. મહેરબાની કરીને પરીવારનું વિચારો. 🙏
🫱દિવસે ને દિવસે વધતા જતા આપઘાત મૂલ્યવર્ધક જ્ઞાન નો અભાવ દર્શાવી રહીયો છે સરકારે પણ વધતું જતું બેકારી બેરોજગારી ને કારણે દેહ અને દેશ છોડવાનું પ્રમાણ વધી રહ્યુ છે તેની ગંભીરતા લેવી પડશે અને એના માટે સકારાત્મક પગલાં લેવા જરૂરી છે.
@kuberdindor Bas sir ab bahut huaa feb/march me exam aane vali thi tet2 ki abhi tak nahi aai he nahi koi information ab itna sabar ka intehan mat lijiye intehan hi lena heto exam lijiye declare tet2 exam date
बुराई पर अच्छाई की और असत्य पर सत्य की जीत के प्रतीक ‘विजय दशमी’ महापर्व की सभी देशवासियों को हार्दिक शुभकामनाएँ।
जल्द ही देश के लोग ग़रीबी, बेरोज़गारी, महंगाई और अशिक्षा रूपी रावण का अंत कर देश को आगे बढ़ाएँगे और भारत को दुनिया का नम्बर-1 देश बनाएँगे।
ક્યાં સુધી વિદ્યા સહાયકોને ટટળાવ્યા કરશો ?
જે વિદ્યાર્થીઓનું ઘડતર કરે છે તેમને શા માટે અન્યાય ?
વિદ્યાસહાયક ભરતી મહેકમ થી 12500આપી ભરતી કરો
19000 શિક્ષકો ની ઘટ અને માત્ર 2600ની ભરતી ?
14વર્ષથી માત્ર ટુકડે ટુકડે ભરતી કેમ?
#મહેકમ. @jitu_vaghani#વિદ્યાસહાયક_ઉમેદવારો
દેશની દુર્દશા તો જોવો.શિક્ષક દિવસના દિવસે ભાવિ શિક્ષકોને ગાંધીનગર ખાતે ફરી વાર રસ્તા પર ઉતરવું પડ્યું.નાના બાળકો સાથે બહેનો પણ આવ્યા છે.. ફરીથી અગાઉ દબાવેલું વચન પૂર્ણ ન થતાં આંદોલન સક્રિય થયું.આગામી સમયમાં ગુજરાતમાં પડઘા પડશે.@jitu_vaghani@devanshijoshi71@YAJadeja