માલધારી સમાજ ના કરશનભાઈ ચાવડા એ સ્યુસાઇડ કરી જીવન ટૂંકાવી દીધું ભગવાન તેમના આત્માને શાંતિ આપે તેજ પ્રાર્થના.
ગીર બરડો આલેચ ના માલધારીઓ માટે બલિદાન આપનારને વંદન પણ આ આપણો હલ નથી માટે આપણે સૌ સમાજ બંધુ ઓ એક બની આનો હલ લાવવા ન્યાય અપાવવા કટિબદ્ધ બનીએ.. ૐ શાંતિ 🙏 #maldharivedna
ગીર, બરડા અને આલેશ વિસ્તાર માલધારી સમાજના વિદ્યાર્થીઓના સરકારી ભરતી જેમ કે GPSC ,LRD, કન્ડક્ટર અને અન્ય ડિપાર્ટમેન્ટમા Total 150-200 વિદ્યાર્થીઓની નિમણુક બાકી છે. તે માહિતી આપ પ્રેસ કોન્ફરન્સ જાહેર કરવામાં આવે તેવી આશા આપની પાસે રાખીએ છીએ.@isudan_gadhvi@PravinRam_@Gopal_Italia
હવે માલધારી સમાજ ના એલ આર ડી ઉમેદવારોની ધીરજ ખુટી ગઈ છે કોઈ પરિવારમાંથી આત્મહત્યાનું પગલું ભરે તો તમામ જવાબદારી મંત્રી ગણપત વસાવા તેમજ આદિજાતિ ભવન ના અધિકારીઓ જવાબદાર રહેશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયું હોવા છતાં ઓર્ડર નથી આપતા. @RanaDilipkumar@Ganpatsinhv@CMOGuj@PMOIndia
હું આદિજાતિ મંત્રી ને પૂછવા માંગુ છેલ્લા 3 વર્ષ થી ગીર બરડા અલેશ ના રબારી ભરવાડ ચારણ ના GSRTC ડ્રાઈવર અને કન્ડકટર ઉમેદવારો ને જાતિના પ્રમાણ પત્રની ખરાઈ ના નામે તમે હજુ કેમ ઓર્ડર નથી આપો @Ganpatsinhv@OfficialGsrtc@rcfalduofficial@vijayrupanibjp
હું આદિજાતિ મંત્રી ને પૂછવા માંગુ છેલ્લા 3 વર્ષ થી ગીર બરડા અલેશ ના રબારી ભરવાડ ચારણ ના GSRTC ડ્રાઈવર અને કન્ડકટર ઉમેદવારો ને જાતિના પ્રમાણ પત્રની ખરાઈ ના નામે તમે હજુ કેમ ઓર્ડર નથી આપો @Ganpatsinhv@OfficialGsrtc@rcfalduofficial
LRD ની ભરતી માં થયેલ અન્યાય થી માલધારી સમાજ ના મ્યાનજરભાઈ હુંણ એ પોતાના જીવન બલિદાન આપેલું આજે તેના છ મહિના પુરા થાઈ છે પણ સરકાર દૃવારા તેના ગુનેગાર ને હજુ કોઈ જાત ની સજા નથી કરવા માં આવી અને કોઈ જાત ની તપાસ પણ નથી કરવામાં આવી @CMOGuj@narendramodi