જેમ શિષ્યને ગુરુની જરૂર હોય તેમ ગુરુને પણ શિષ્યની જરૂર છે જ્યારે અમારી પાસે @jitu_vaghani સાહેબ જેવા ગુરુ છે ત્યારે ગુરુ પૂર્ણિમા ના પવિત્ર દિવસે આ ગુરુ અને શિષ્ય નું મિલન થાય એજ અમારા ગુરુની નેમ હશે
@hirenkotak@deepakrajani123@Janak_Sutariyaa
માનનીય શિક્ષણ મં��્રી શ્રી વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારોને શાળા પસંદગી અને નિમણુંક પ્રક્રિયાની તારીખ જાહેર કરવા વિનંતી
જાન્યુઆરીથી જૂન આવી ગયો શાળા ખુલવામાં પણ હવે વાર નથી રહી
ત્યારે આ બાબતે નિણર્ય કરવા વિનંતી
@jitu_vaghani @devanshijoshi71
@BJP4Gujarat
@Bhupendrapbjp
વેકેશન દરમિયાન બદલી કેમ્પ પૂરા કરવાની વાત હતી છતાં હજુ બદલી કેમ્પ ક્યારે પૂરા થસે તેનો કોઈ સમયગાળો નક્કી નથી માટે બાળકોના હિત માં સત્વરે નવા સત્ર થી વિદ્યાસહાયકો ને શાળામાં હાજર કરવામાં આવે
@jitu_vaghani@Janak_Sutariyaa@Anchor_Pankaj@RonakABPAsmita
બે મહિનાથી જિલ્લા પસંદગી પામેલા વિદ્યાસહાયકો ઓર્ડર લઈને બેઠા છે અને ગરીબ બાળકોને ભણાવવા આતુર બન્યા છે ત્યારે હજુ સુધી ક્યારે શાળામાં હાજર કરવામાં આવશે તે બાબતે કોઈ સ્પષ્ટતા નથી તો જીતુભાઈ સાહેબ આ બાબત ધ્યાનમાં લે તેવી વિનંતી
@jitu_vaghani@Janak_Sutariyaa
વિદ્યાસહાયકો ને જિલ્લા પસંદગી તો આપી દીધી પણ સ્કૂલ પસંદગી ક્યારે આપશો ?
હજી કેટલો સમય રાહ જોવી પડશે ���ાહેબ ?
બસ આ સવાલનો જિલ્લા પસંદગી પામી ચૂકેલા અને સ્થળ પસંદગી ના મળી હોઈ તેવા #વિદ્યાસહાયક આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે
@jitu_vaghani
@Bhupendrapbjp
@CMOGuj
@kpvaghelabjp
આ ટ્રકોમાં ભરીને લાવેલા માણસો નથી
ફિક્સ પગાર દૂર કરવાનો સમય પાકી ગયો છે
આજની મોંઘવારીમાં 5 વર્ષ સુધી 19500 પગારમાં શું થાય ?
ભાડાં ભરવા,કર��યાણું લાવવું,છોકરા ભણાવવા, મા બાપની દવા લાવવી શું લાવી શકાય ?
@PMOIndia
@Bhupendrapbjp
@CRPaatil
@Janak_Sutariyaa
Hon'ble Narendrabhai Modi Saheb, this Tet Pass of Gujarat,unemployed need you.Sir,now see how the Gujarat government deals with these youth.But now sad thing is that when the youth need you, you have not yet been able to give them justice.
@narendramodi@jitu_vaghani@CMOGuj
Hon'ble Narendrabhai Modi Saheb,Tet Pass Unemployed candidates have been running agitation in Gujarat for 23 days. Sir we are all middle class youth So please dous justiceby increasing as much space as possible in the ongoing recruitment of educational assistants.
@narendramodi
વિદ્યાસહાયકો ૨૨ દિવસથી આંદોલન કરી રહ્યા છે તો તેમને ન્યાય આપો.
ચાલું vidhyasahaykની ભરતીમાં જગ્યા વધારો કરી ટેટ પાસ ઉમેદવારોને ન્યાય આપો.
જયાંસુધી વિદ્ય���સહાયકોની ચાલું ભરતીમાં જગ્યા વધારો ના થાયત્યાં સુધી વિદ્યાસહાયકોનું આંદોલન ચાલુ જ રહેશે.
@jitu_vaghani
@msisodia
@PMOIndia
આટલી કાળઝાળ ગરમીમાં પણ વિધાસહાયકો પોતાની માંગ પર અડગ છે ત્યારે આ સત્તાધારી પક્ષમાં થોડી પણ સંવેદના જણાતી નથી...
ઉમેદવારો ૨૩ દિવસથી ગાંધીનગર ખાતે ધરણાં કરી રહ્યા છે...
સરકાર દ્વારા આંદોલન દબાવવાનું અથાગ પ્રયત્નો થઇ રહ્યા છે...
ન્યાય માટે કોઈ વાતચીત નહીં.
@Janak_Sutariyaa
વિદ્યાસહાયકો ૨૨ દિવસથી આંદોલન કરી રહ્યા છે તો તેમને ન્યાય આપો.
ચાલું vidhyasahaykની ભરતીમાં જગ્યા વધારો કરી ટેટ પાસ ઉમેદવારોને ન્યાય આપો.
જયાંસુધી વિદ્યાસહાયકોની ચાલું ભરતીમાં જગ્યા વધારો ના થાયત્યાં સુધી વિદ્યાસહાયકોનું આંદોલન ચાલુ જ રહેશે.
@jitu_vaghani@msisodia@PMOIndia