લડત કરી રહેલા સમગ્ર ગુજરાતના કર્મચારી આંદોલનના યુનિયન લીડર/નેતાઓને જણાવવાનું કે ગાંધીનગર રહેવાની કોઈ અગવડ હોય તો લેશમાત્ર સંકોચ વિના માર સદસ્ય નિવાસ (MLA ક્વાર્ટર, સેકટર -૨૧) આપ રોકાઈ શકો છો.
મને ફોન કરવાની પણ જરૂર નથી, દરવાજા તમારા માટે કાયમ ખુલ્લા જ છે.
બંને સંઘ ના પ્રમુખોએ 25% કર્મચારીઓ માટે 75% નવા લાગેલા કર્મચારીઓ નો સોદો કરી નાખ્યો
શરમ આવવી જોઈએ બંને સંઘ ના પ્રમુખો ને અને ન્યાય અપાવવાની તાકાત ના હોય અને અંતે સરકાર ના ખોળા માં જ બેસવાનું હોય તો આગેવાન ન બનાય..@jigneshmevani80#OPS@CMOGuj#WeWantOPS