આટલી નીચ કક્ષા ની સરકાર.અમારા આંદોલનકારી @PadhiyarHardikP ભાઈ ની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી કે જેઓ આવતી કાલે ફકત સરકાર ને રજૂઆત કરવા જવાના હતા.આ લોકશાહી માં ગુજરાત ના યુવાન નો અવાજ આ સરકાર દબાવી રહી છે જે શરમજનક બાબત છે.
હું હાર્દિકભાઈ ની સાથે છું.
જય હિન્દ... #Justice4SRPF
ગુજરાત મા ચેતક કમાન્ડો, ડોગ સ્કોવડ , માઉન્ટેન , 26જાન્યુઆરી 15 ઓગસ્ટ 1 મેં આઉટ સ્ટેટ ની પરેડ વગેરે , જજીસ ની સિક્યોરિટી ,મંત્રી ,મુખ્યમંત્રી ,
આ બધા ની સિક્યોરિટીSRPFદ્વારા કરવા મા આવેછે.સાહેબ તમારે તો ઘર છેઅનેસુરક્ષિત પણ છે. સાહેબ અમનેપણ ઘર આપો
#2800Police_SRPF_Districtwise
#2800Police_SRPF_Districtwise
૩૭૦ કલમ નાબૂદ થય શક્તિ હોય તો ૧,૨૫,૦૦૦ પરિવાર ની ખુશી માટે એક જિલ્લા વાઇસ સ્થાઈ નોકરી ના આપી શકાય શું હજી પણ અંગ્રેજો ના નિયમ ને બદલી ના શકાય? SRP ના જવાનો ને ૫૮ વર્ષ સુધી આજીવન કેદી ની સજા ની જેમ જ રેવાનુ? ખરેખર જવાનો ના પરિવાર ને ન્યાય મળવો જોઈએ.
#2800Police_SRPF_Districtwise
ખૂબ જ મોટા સ્વપ્ન સાથે નોકરી પ્રાપ્ત કરેલા srp ના જવાનો કેટલી હદે માનસિક તનાવ અનુભવતા હસે કે જેઓ તેના બાળ બચ્ચા કે માતપિતાની પરવા કર્યા વગર અમૂલ્ય જિંદગી ટુંકાવી નાખે છે સરકાર જાગે અને જવાનોને ન્યાય આપે.પરિવાર સાથે રહેવાનો અધિકાર આપે