ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામા ફરજ બજાવતા તલાટી કમ મંત્રી એવા યોગીતાબેન વસાવા તથા તેમના પતિ સંદીપભાઈ અને તેમના પુત્રી માહીનું નેત્રંગ થી ડેડીયાપાડા રસ્તા પર અકસ્માતના કારણે મરણ થયું હોઈ જેમના પરિવાર ને આ દુઃખ સહન કરવા પ્રભુ શક્તિ આપે 🙏🙏
નાણાંપંચ, ATVT, વિકેન્દ્રિત યોજના ઓ ના આયોજનો થકી ગામ ને વિકાસ ના રસ્તે લઈ જતો એક માત્ર કર્મચારી - તલાટી મંત્રી ..
તેમ છતાં ��ન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै
#TCMStrikeGujarat
આવક ના દાખલા, વિધવા ના પ્રમાણપત્ર, વિવિધ સોગંદનામા, રેશન કાર્ડ ની તમામ કામગીરી, જેવી ૨૨ પ્રકાર ન�� online ગ્રામ્ય કક્ષા એ સેવા આપતો અધિકારી - તલાટી મંત્રી .
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै
#TCMStrikeGujarat
@CMOGuj
@GRTMM1
@brijeshmeja1
મહેસૂલ ઉઘરાવી પોતાના જ પગાર ભથ્થા માં તથા વિવિધ વિકાસ કામ યોજના માં સરકાર ને મદદ કરે એવી એકમાત્ર સરકારી કેડર - તલાટી મંત્રી ..
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat@GRTMM1@CMOGuj
@brijeshmeja1
નાણાંપંચ, ATVT, વિકેન્દ���રિત યોજના ઓ ના આયોજનો થકી ગામ ને વિકાસ ના રસ્તે લઈ જતો એક માત્ર કર્મચારી - તલાટી મંત્રી ..
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै
#TCMStrikeGujarat
@CMOGuj
@GRTMM1
@brijeshmeja1
મહેસૂલ ઉઘરાવી પોતાના જ પગાર ભથ્થા માં તથા વિવિધ વિકાસ કામ યોજના માં સરકાર ને મદદ કરે એવી એકમાત્ર સરકારી કેડર - તલાટી મંત્રી.
તેમ છતાં અન્યાય
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
મહેસૂલ ઉઘરાવી પોતાના જ પગાર ભથ્થા માં તથા વિવિધ વિકાસ કામ યોજના માં સરકાર ને મદદ કરે એવી એકમાત્ર સરકારી કેડર - તલાટી મંત્રી.
તેમ છતાં અન્યાય
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat