साथियों माननीय @DrKhemariya ji ने अपने लेख मे बहुत ही शर्मनाक तथ्य पेश कर देश के तीन राज्यो मे हुई OPS बहाली को बोझ खतरा बताकर वाहवाही लूटने की कौशिक की है देश के 80 लाख कर्मचारियो के रोजी ���ोटी को ठोकर दे ठेस पहुँचाई #शर्म_करो_डाॅ_अजय__खेमरिया @ZeeNews @ndtvindia @vijaykbandhu
@ShahDiipesh જૂઓ મિત્ર પ���ંચેય આંગળી સરખી ના હોય. ઇમાનદાર વ્યકિત ઓ ય ઓછા નથી. તો જ વહીવટ સરખો ચાલે છે. બે બે ત્રણ ગ્રામપંચાયત ના ચાર્જ રાખીને હસતે મોઢે કામ કરવા વાળા ઇમાનદાર તલાટીઓ છે OK..
મિત્રો આજે સૌથી વધારે ટ્વીટ થવા જોઈએ.જે ટ્વીટર નથી વાપરતા એ વાપરવાનું ચાલુ કરો આપણી તાકાત બતાવીએ..પેંશન આપણો અધિકાર છે લઈને જ રહીશું.જે કોઈ મિત્રો ને ટ્વીટર account નથી તે નવું એકાઉન્ટ ખુલી શકે છે.@CMOGuj#RestoreOPS_after_17years#RemoveNPS_after_17years
થેલો ભરીને આખુ ગામ લઇ ચાલે,
તારાકિંત-અતારાકિંત પ્રશ્નો, વિલેજ પ્રોફાઈલ, વિકાસલક્ષી કામગીરી, Sbm,આવાસો નરેગા,Rti-જાહેર કાર્યક્રમોમાં સક્રિય ભૂમિકા ભજવનાર.ને પાછા ગામલોકો ય શોધે ને દરેક કચેરીને જરૂર પડે ને પડે જ.એ જ તલાટી કમ મંત્રી પોતાની પડતર માંગણીઓ માટે આજે #सचिवजीहड़तालपेहै
નાણાંપંચ, ATVT, વિકેન્દ્રિત યોજના ઓ ના આયોજનો થકી ગામ ને વિકાસ ના રસ્તે લઈ જતો એક માત્ર કર્મચારી - તલાટી મંત્રી ..
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat@GRTMM1@CMOGuj