@collectorvalsad@TdoVapi75369@SdmVapi N C L સર્ટીફિકેટ માટે ધરવેરા રશીદ ની જરૂરિયાત ફરજીયાત છે ખરી? વાપી મામલતદાર કચેરી ખાતે બીજા બધા દસ્તાવેજો હોવા છતાં એના વગર ના પડાઈ છે
@collectorvalsad@CMOGuj@revenuegujarat@SWAGATOnlineGuj કરવડ ગામ પંચાયત ના ભ્રષ્ટ સરપંચ દ્વારા 15 મા નાણાપંચ ની ગ્રાન્ટ માથી 5 લાખથી વધુ રૃપિયા ના પાણીની પાઈપ લાઈન રિપેરીંગ ના ખોટા બિલો રજૂ કરી ભ્રષ્ટાચાર કર્યાં અંગેની લેખિતમાં ફરિયાદ કરાઈ હોવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી #સંવેદનશીલસરકાર
@SDMPardi@collectorvalsad https://t.co/c5QK7PZEq7 કરવડ ગામનાં ભ્રષ્ટ સરપંચ અને સભ્યે આદીજાતી લોકોને ખેતીકામ કરવા રસ્તો અને નહેર બંધ કરી નીચી કિંમતે જમીન તબદીલ કરવા મજબૂર કરી ઉચા ભાવે પરપ્રાંતિયો ને ૯૯ વર્ષના ભાડા કરાર આધારે કબજૈ સોપી 15 મા નાણાપંચ ની ગ્રાન્ટ માથી રસ્તા ગટર લાઈન બનાવી ભ્રષ્ટાચાર કરેલ છે
@jkvapi7024@SDMPardi@pkumarias@collectorvalsad કરવડ ગામ પંચાયતમાં ૭૩એએ આદીવાસી જમીન પરપ્રાંતિયોને ભંગારના ગોડાઉનો રહેણાંક ચાલીઓ દુકાનો અને ફેક્ટરી નું બાંધકામ માટે ૯૯ વર્ષના ભાડા કરાર ની નોટરી આધારે ચાલતું ગૈરકાયદેસર આકરણી કૌભાંડ અંગે ટ્વિટર પર વારંવાર રજૂઆત કરવા છતાં ૭૩એએ કાયદા ના ભંગ બદલ કોઈ કાર્યવાહી કરતાં નથી
@vapimun કરવડ ગામ પંચાયત ને મહાનગરપાલિકા મા સમાવેશ કરાતા ભ્રષ્ટ સરપંચ અને સભ્યો દ્વારા છેલ્લા બે મહિનામાં લાખો રૃપિયાના બોગસ બિલો મુકી દઈ તેને મહાનગરપાલિકા પાસે મંજૂર કરવાની તજવીજ કરી રહ્યા છે મારી નમ્ર અરજ છે કે બિલો મંજુર કરતા પહેલા તેની સ્થળ ઉપર તપાસ કરી મંજુર કરશોજી
@collectorvalsad@DDO_VALSAD@SDMPardi@revenuegujarat@CMOGuj વાપી તાલુકાના કરવડ ગામની ૭૩એએ આદીવાસી જમીનો ભુમાફિયા હડપ કરી રહ્યા છે વારંવાર ટ્વિટર ઉપર રજુઆતો છતાં ભ્રષ્ટ તંત્ર ના પેટનું પાણી પણ હાલતું નથી લોકચર્ચા મુજબ ભ્રષ્ટ અધિકારીઓ ભુમાફિયા પાસેથી મોટી રકમ મેળવી મૌન ધારણ કરીને બેઠા છે well job @collectorsurat
@collectorvalsad@DDO_VALSAD @TDOVapi કરવડ ગામ પંચાયત ને મહાનગરપાલિકા મા સમાવેશ કરાતા કરવડ નો ભુમાફિયા સરપંચ જીલ્લા ના ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓ સાથે બંધ બારણે બેઠક કરી ૭૩એએ કાયદાનું ઉલ્લંઘન કરી ૯૯ વર્ષના ભાડા કરાર આધારે પરપ્રાંતિયો ને વેચી ભંગારના ગોડાઉનો અને ચાલીઓ ની આકરણી (૧)
@collectorvalsad@DDO_VALSAD@SDMPardi https://t.co/jAxQpJD6Yr અગાઉ પણ આ અંગે જાગૃત નાગરિક દ્વારા સોશિયલ મીડિયા પર જાણકારી આપી હતી છતાં વહીવટીતંત્ર ભ્રષ્ટાચાર સામે ઉદાસીનતા દાખવી આવા ભુમાફિયા ને પ્રોત્સાહન આપી 73એએ કાયદા ના ધજાગરા ઉડાવવાની ખુલી છુટ આપી છે જે આશ્ચર્યજનક છે
@vandan1671@trajendrabjp@revenuegujarat આપના મોજે-કરવડ,તા.વાપીની ૭૩એએવાળી જમીનના નવા સ.નં.૧૦૫૨ તથા ૧૦૫૮ ઉપર મારૂતી ડોર પ્રોસેસ નામની કંપની દ્વારા કબ્જો કરી કબ્જો દૂર કરવાની રજુઆત અંગે અત્રે અથવા પ્રાંત અધિકારીશ્રી,પારડીને લેખિતમાં સાધનિક કાગળો સહ અરજી કરવા નોંધ લેવી.
@narendramodi@myogiadityanath गुजरात मे शराबबंदी हटानी गुजरात के लिए जरूरी है अगर ऐसा ही चलता रहा तो गुजरात राज्य के सारे संसाधनों पर भ्रष्टाचारी कर्मचारियों और भ्रष्ट अधिकारियों के पास होंगे गुजरात में कोने कोने में शराब मिलती है दाम अलग अलग है https://t.co/3cvVo3fT29
@jkvapi7024@SDMPardi@pkumarias@collectorvalsad કરવડ ગામ પંચાયતમાં ૭૩એએ આદીવાસી જમીન પરપ્રાંતિયોને ભંગારના ગોડાઉનો રહેણાંક ચાલીઓ દુકાનો અને ફેક્ટરી નું બાંધકામ માટે ૯૯ વર્ષના ભાડા કરાર ની નોટરી આધારે ચાલતું ગૈરકાયદેસર આકરણી કૌભાંડ અંગે ટ્વિટર પર વારંવાર રજૂઆત કરવા છતાં ૭૩એએ કાયદા ના ભંગ બદલ કોઈ કાર્યવાહી કરતાં નથી
@collectorvalsad@revenuegujarat બિનખેતીની જમીન રજીસ્ટર વેચાણ દસ્તાવેજ કરી આપનાર નુ જાતી પ્રમાણપત્ર અથવા સ્કુલ લિવિંગ સર્ટી ની જરૂરિયાત છે ખરી કારણ કે વાપી મામલતદાર કચેરી ખાતે વેચાણ દસ્તાવેજ માટે જાતી પ્રમાણપત્ર અથવા સ્કુલ લિવિંગ સર્ટી ફરજીયાત માંગી રહ્યા છે
માનવતાનું હોય કામ,
ત્યારે ઈશ્વર અને ગુજરાત પોલીસ કાયમ આપે સાથ !
કહેવાય છે માનવતાના નાતે કરાયેલ સેવા કાર્યમાં ઈશ્વર પણ સહાય કરતા હોય છે. આ વાત અમદાવાદના ઈસનપુર પોલીસના નિમિત્તે સાર્થક થઈ છે. રસ્તા પર વસ્તુ વેંચતા ફેરિયાની ૭ વર્ષની દીકરીના હૃદયના નિદાનથી લઈને ઓપરેશનની જવાબદારી ઈસનપુર પોલીસના કર્મીઓ દ્વારા ઉઠાવીને બાળકીને નવજીવન આપવામાં આવ્યું છે.
માનવતાના આવા ઉમદા કાર્યને ઉપાડીને દીકરીને નવું જીવન આપવા નિમિત્ત બનવા બદલ ઈસનપુર પોલીસને ખૂબ ખૂબ અભિનંદન.
મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2024 અંતર્ગત આગામી તા.09/12/23 સુધીમાં જિલ્લાના તમામ યુવા મતદારો પોતાના દેશની લોકશાહી પ્રત્યેની ફરજ સમજીને બહોળી સંખ્યામાં નામ નોંધણી કરાવે તે માટે અપીલ કરવામાં આવે છે.#DeshKaForm#SSR2024@CEOGujarat@ECISVEEP@InfoValsadGoG
@collectorvalsad@CMOGuj@DDO_VALSAD@revenuegujarat વાપી તાલુકાના કરવડ ગામની ૭૩એએ આદીવાસી જમીન ૯૯ વર્ષના ભાડા કરાર ની નોટરી આધારે પરપ્રાંતિયો ને વેચી ૭૩એએ કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે વારંવાર ટ્વિટર ઉપર રજુઆતો કરવા છતાં ભ્રષ્ટ તંત્ર ના પેટનું પાણી પણ હાલતું નથી
@collectorvalsad@CMOGuj@revenuegujarat રોડ માર્જીન જમીન ખરીદનાર ને ખબર હોવા છતાં પોતે કરેલા જમીન એકત્રીકરણ ભ્રષ્ટાચાર ને છાવરી લેવા રકમ ચુકવી સં નં ૬૧૫ ૭૩એએ પણ નકશામાં દર્શાવી પ્લોટ બનાવી વેચાણ કરી દીધા છે તપાસ થશે ખરી?