દૂધ, ગેસ, પેટ્રોલ, ડીઝલ, ખાદ્યતેલથી લઈને દવાઓ સુધી દરેક વસ્તુના ભાવ વધી રહ્યા છે. મોંઘવારી બધાને નડે છે, તો ફિક્સ પગારના કર્મચારીઓને કેમ નહીં?
@Bhupendrapbjp સાહેબ, ફિક્સ પગારના કર્મચારીઓ પણ માણસ જ છે. થોડી સંવેદના બચી હોય તો દાખવો 🥹
@sanghaviharsh#GenZ_Against_Fixpay_Gujarat
Fix Pay — આધુનિક પગારચોરીનું એવું મોડેલ, જેમાં કર્મચારીને પગાર તો મળે છે, પણ પૂરતો પગાર મળતો નથી. કામ સંપૂર્ણ, જવાબદારી સંપૂર્ણ, ડ્યુટી સંપૂર્ણ...
પણ પગાર આવે ત્યારે સરકાર કહે : હજુ તમે Fix Pay પર છો સાહેબ.
#Remove_Fixpay_in_Gujarat#GenZ_Against_Fixpay_Gujarat@sanghaviharsh
2012માં હાઈકોર્ટે કહ્યું કે આ વ્યવસ્થા ગેરકાયદેસર છે. સરકારે શું કર્યું? સુપ્રીમ કોર્ટમાં અપીલ! ન્યાય મળ્યો, પણ અમલ ક્યારે? #GenZ_Against_Fix_Pay_Gujarat