પંચાયત મંત્રી @brijeshmeja1 સાહેબે રાજકોટમાં જાહેરાત કરી #તલાટી અને #ક્લાર્કની પરીક્ષા ટૂંક સમયમાં લેવાશે
સાહેબ આ ટુંક સમય છેલ્લા 6 મહીનાથી સાંભળી રહ્યા છીએ
આ ટુંક સમય નો કોઈ નિશ્ચિત સમય ખરો?
જવાબ હોય તો આપજો અમને તો સમજાતો નથી
@CMOGuj@sanghaviharsh@vmittra