देश के विद्यार्थी और उनके मातापिता के ऊपर लीगल एक्शन लेने की धमकी देते हुए शर्म ���हीं आती?
आप लोगो की नाकामी के कारण ReNEET करना पड़ा लीगल एक्शन आप सब लोगो के ऊपर लेने चाहिए लेकिन चौथी पास अनपढ़ ने आप लोगो को बचा रखा है।
अभी भी वक्त है, शर्म कर लो।
🙏🏻દાદા તમારા શબ્દોમાં રહેલ #ચિંતા માટે આપને વણમાંગયું એક વિનમ્ર સૂચન🙏🏻
ધોરણ ૧ થી ૧૨નો અભ્યાસ જેને સરકારી શાળામાં કર્યો હોય તેને 5 કે 10 માર્ક્સ રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની સ્પર્ધાત્મક પરીક્ષામાં #ગ્રેસ મળે તેવો નિયમ એકવાર બનાવીને જોઈ લો, તમામ સરકારી શાળા #હકડેઠઠ ન થઈ જાય તો કહેજો..
શરૂવાત શિક્ષકથી કરજો !🫣
👆🏻પોસ્ટ જોનારા મિત્રોનું આ સૂચન ઉપર શું માનવું છે ?🤔
#Privatisation_To_Nationalisation
#સરકાર��_શાળા
#સરકારી_નોકરી
@Bhupendrapbjp
📌કાયમી શિક્ષકોની ભરતીની જાહેરાત વખતે જ્યારે ખુદ માનનીય પ્રવક્તા મંત્રી સાહેબ ક્રમિક ભરતીના ફાયદા ગણાવતા હોય અને ભરતી ક્રમિક કરવાની નિર્ણય લીધેલ હતો તો હવે ક્રમિક ભરતી કેમ નહીં!?
😭છેલ્લા બે વર્ષથી ક્રમિકની રાહે અંધારામાં રાખી આખરે કેમ ક્રમિકનો છેદ ઉડી ગયો!??
🥹ભરતી સમિતિ ના સંકલનના અભાવનો શિકાર ઉમેદવારો શા મ���ટે બને!?
🛑અમો ઉમેદવારની એક જ માંગ છે કે સૌથી પહેલા ૧૧/૧૨ ત્યારબાદ ૯/૧૦ અને છેલ્લે ૬થી૮ ના શિક્ષકોની ક્રમિક ભરતી કરવામાં આવે.
@Bhupendrapbjp
@kuberdindor
@prafulpbjp
માનનીય શિક્ષણ મંત્રી @kuberdindor સાહેબ જુના શિક્ષકો અને આચાર્યની બદલી પ્રક્રિયાના અંતે ખાલી પડેલી તમામ જગ્યાઓ ચાલુ શિક્ષણ ભરતીમાં જગ્યા વધારો કરવામાં આવે તો વધુમાં વધુ ઉમેદવારોને ન્યાય મળશે. આશા રાખીએ છીએ કે આપ અમારી માંગ સ્વીકારશોજી.@prafulpbjp@Bhupendrapbjp@hdraval93
😓 ગુજરાતના સરકારી શાળાઓનાં માસુમ બાળકોનાં શિક્ષણની કબર ખોદી નાખનાર ગુજરાત સરકાર કાયમી શિક્ષકોની ભરતી ક્યારે કરશે, બે બે વર્ષથી રાહ જોનારા ઉમેદવારોને ગાંધીનગરમાં કેવી હાલત કરી તે આ વીડિયોમાં અત્યંત હૃદય દ્રાવક દ્શ્યો જોવા મળશે 😓😓😓😓
શિક્ષક સાથે જ આવું કેમ?
વાયદાઓ આપી ને ભરતી કેમ મોડી થાય છે?
બેટી બચાવો,બેટી પઢાઓનું છે આ ગુજરાત
હક માંગતી દીકરીને રસ્તા પર કેમ ઢસડાઇ છે?
શું છે વાક અમારો કે જોયું સપનું શિક્ષક નું?
હવે તો કરો સાકાર સપના અમારા સરકાર
આ મા બાપ ને રોજ હવે કેટલી સાંત્વના અપાય છે.🥹😭 @KuberDindor
શિક્ષક સાથે જ આવું કેમ?
વાયદાઓ આપી ને ભરતી કેમ મોડી થાય છે?
બેટી બચાવો,બેટી પઢાઓનું છે આ ગુજરાત
હક માંગતી દીકરીને રસ્તા પર કેમ ઢસડાઇ છે?
શું છે વાક અમારો કે જોયું સપનું શિક્ષક નું?
હવે તો કરો સાકાર સપના અમારા સરકાર
આ મા બાપ ને રોજ હવે કેટલી સાંત્વના અપાય છે.🥹😭 @kuberdindor
શિક્ષક સાથે જ આવું કેમ?
વાયદાઓ આપી ને ભરતી કેમ મોડી થાય છે?
બેટી બચાવો,બેટી પઢાઓનું છે આ ગુજરાત.
હક માંગતી દીકરીને રસ્તા પર કેમ ઢસડાઇ છે?
શું છે વાક અમારો કે જોયું સપનું શિક્ષક નું?
હવે તો કરો સાકાર સપના અમારા સરકાર.
🥹😭 @kuberdindor@CMOGuj@BJP4Gujarat@YAJadeja
શિક્ષક સાથે જ આવું કેમ?
વાયદાઓ આપી ને ભરતી કેમ મોડી થાય છે?
બેટી બચાવો,બેટી પઢાઓનું છે આ ગુજરાત
હક માંગતી દીકરીને રસ્તા પર કેમ ઢસડાઇ છે?
શું છે વાક અમારો કે જોયું સપનું શિક્ષક નું?
હવે તો કરો સાકાર સપના અમારા સરકાર
આ મા બાપ ને રોજ હવે કેટલી સાંત્વના અપાય છે.🥹😭 @kuberdindor
આજે 24,700 ની ભરતીના ઓર્ડર નહીં આપો તો અમને એમ જ લાગશે કે તમે સસ્તી લોક પ્રસિદ્ધિ માટે એક મહિનોનો ખોટો વાયદો આપ્યો હતો. માનનીય શિક્ષણ પ્રધાન @kuberdindor સાહેબ તમારા એક મહિનાનો વાયદાનો આજે છેલ્લો દિવસ છે. @YAJadeja@dave_janak@NewsCapitalGJ@prafulpbjp
અગ્નીવિર / જ્ઞાન સહાયક ની ભવ્ય સફળતા બાદ આજે #શાળા_સહાયક આવ્યું.....
એટલે કે શાળાઓ માં #કાયમી_કલાર્ક નાં સ્થાને #કોન્ટ્રાક્ટ_કલાર્ક ની ભરતી કરવામાં આવશે.
થોડા સમય માં સરકારી દરેક વિભાગોમાં સહાયક અને વિરો ની ભરતી રહેવાની છે....
#રેવન્યુ_સહાયક#પોલીસ_સહાયક
##ખાણખનિજ_સહાયક
#રેલવે_સહાયક
#ગ્રામ_સહાયક (તલાટી)
#R&B_સહાયક .............
☝️આ સરકાર માં દિવસે ને દિવસે તમામ સરકારી સંસ્થા અને તેમાં કામ કરનાર કર્મચારીનું ખાનગીકરણ થઈ જવાનું છે.
📌હજી શાંતિ જ રાખજો નહીં તો ........ ખતરામાં આવી જશે.... નવા નજરાણા માટે બે હાથ ઊંચા કરી જોર થી બોલો ભારત માતા કી...
જુઠ્ઠા શિક્ષણમંત્રી ના વાયદા.
અને જુઠ્ઠા શિક્ષણમંત્રી ના બોલ..
કહેવાતા મુદ્ધુ અને મક્કમ મુખ્યમંત્રી કેમ બેઠા છે ચૂપ.
નેતાઓ ની ભરતી 6 માહિના મા પૂર્ણ
અને શિક્ષકો ની 2 વર્ષ માં પણ અધૂરી.
@kuberdindor તમારા 1 મહિના માં દિવસો કેટલા હોય છે?
@Bhupendrapbjp@prafulpbjp@irushikeshpatel