#4200gr14
*એક વાક્ય જે મને હ��મેશા પ્રોત્સાહિત કરતું રહે છે કે, તું એકલો નહિ પણ એકડો છું..!*
*ઉઠ જાગ અને જો હજારો શૂન્ય તારી રાહ જોઈ રહ્યા છે. તારું મૂલ્ય તું જ સમજ..!*
*ઝૂમતા નહિ આવડે તો ચાલશે, પણ ઝઝૂમતા અવશ્ય શીખ...કેમ કે, ઝઝૂમ્યા વગર કશુજ મળતું નથી..!
#4200Gujarat
#4200gr10 એસીમાં ફરનારને કયાંથી ખબર પડે કે ગામડાઓમાં પ૦-૫૦ એકમ કસોટીઓ અને પેપર લઈને ગામમાં જઈ ઓનલાઇન તો જુદુ.૫૮ થી ૬૦ પ્રકારની કામગીરી કરતાં શિક્ષકો ભારે વરસાદ-ગરમીમાં પણ કામ કરતાં હોય છે. ૪૨૦૦ નહિ ૫૪૦૦ આપો તો ય ઓછા પડે?@Nitinbhai_Patel@vijayrupanibjp@CMOGuj@imBhupendrasinh
#4200Gujarat_નીતિવિષયક_નિર્ણય
આજે શિક્ષકદિન નિમિત્તે તમે જો ખરેખર ગુરુદક્ષિણા આપવા માંગતા હોવ તો આજે ગુરુજનો ને સહ:વિશેષ ના આપતા જે તેમના હક નું છે #૪૨૦૦ ગ્રેડ પે તે આપો.ત્યારે તમે સાચા અર્થમાં સંવાદ થી સમસ્યાનું સમાધાન કરતી સરકાર કેહવાશો.
@NiteshP03662136@CMOGuj@VtvGujarati
#4200Gujarat_નીતિવિષયક_નિર્ણય
નીતિ વિષયક નિર્ણય ની માંગ ને ઠંડી પાડવા ઘણી બધી લોલીપોપ આવી ગઈ છે. પણ મિત્રો જ્યાં સુધી #4200gradepay નો પરિપત્ર ના થઈ જાય ત્યાં સુધી કોઈપણ લોલીપોપ થી લલચાવ્યા વગર ફક્ત #4200gradepay ના પરિપત્ર ની માંગ તરફ ધ્યાન આપવા વિનંતી
આપને જણાવવાનું કે લાંબા સમય ���ી #4200Gujarat_નીતીવિષયક_નિર્ણય નાં પ્રશ્ન ને લઈ લાંબા સમય થી આંદોલન ચાલી રહ્યું છે તો હું આપનાં માટે ટ્વીટર પર એક લડત ની શરુઆત આવતીકાલે ૧૨ વાગ્યે કરીશ,માત્ર આપનાં સહયોગ ની જરુર છે આવતીકાલે એક રીટ્વીટ કરી આપનો અભિપ્રાય કોમેન્ટ માં જણાવશો. @UptuZala
બની બેઠેલા મહાનુભવો શિક્ષણ અને શિક્ષકો ઉપર પ્રયોગો કરવાનું બંધ કરે તો સારું..હવે હદ થઈ રહી છે..સહનશક્તિ ના પારખાં ના લો એમાંજ સમાજ અને શિક્ષણની ભલાઈ છે.4200 નો પરિપત્ર સત્વરે જાહેર કરવામાં આવે
#4200gr12@abpasmitatv@sandeshnews@VtvGujarati@news18dotcom