#અમારા_આગેવાનો_ને_મુક્ત_કરો#TET_TAT@CMOGuj@vijayrupanibjp
યુવાનો રજુઆત કરે તો સાભળે નહી વિરોધ કરે તો પોલીસ ધરપકડ કરે ટ્રેન્ડ કરે તો ગણકારે નહી વિપક્ષ અવાજ ઉઠાવે તો કહે રાજકારણ કરે
બંધારણ અને નિયમોની અવગણના કરી ભરતીમા અન્યાય અને દર વખતે વિવાદ ઉભો કરી વિલંબ કરતી સરકારની નીતિ..😡
#ગ્રાન્ટેડ_વિધાસહાયકોની_પૂરીભરતી_જાહેરકરો
સાહેબ શ્રી @imBhupendrasinh આપ ટેટ ટાટ પાસ ઉમેદવારો ને રૂબરૂ મળવા દેતા નથી અને ભરતી ની પ્રક્રિયા આગળ વધારતા નથી? આવું કેમ?
ઉમેદવારો ભરતી ની કાગડોળે રાહ જુવે છે..ન્યાય આપી ખરા અર્થ માં શિક્ષણ મંત્રી ની ભૂમિકા અદા કરો એવી અપેક્ષા.
@PMOIndia