#કૃષિ_યુનિવર્સિટી#જુનિયર_ક્લાર્ક વર્ગ-૩ની ભરતી પરીક્ષામાં થયેલ ગંભીર #ગેરવ્યવસ્થા અને ખાનગી એજન્સીની નિષ્ફળતા અંગે તાત્કાલિક કાર્યવાહી કરવા બાબત.👇🏻
📌ગુજરાત રાજ્યની જુનાગઢ, આણંદ, નવસારી તથા દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીઓમાં જુનિયર ક્લાર્ક (ક્લાસ-3) ની ૨૨૭ જગ્યાઓ માટે યોજાયેલી ભરતી પરીક્ષા દરમિયાન થયેલી ગંભીર ગડબડી સામે અમે ગંભીર મુદ્દાઓ રજૂ કરીએ છીએ. અમે, ગુજરાતના લાખો બેરોજગાર યુવાનો અને આ પરીક્ષાના ઉમેદવારો, આપનું ધ્યાન તાજેતરમાં જુનિયર ક્લાર્ક (વર્ગ-૩) ની ભરતી પરીક્ષામાં થયેલી ગંભીર અનિયમિતતાઓ અને બેદરકારી તરફ દોરવા માંગીએ છીએ. આ પરીક્ષાની જવાબદારી એક ખાનગી એજન્સીને ₹૫ કરોડના ખર્ચે સોંપવામાં આવી હતી, પરંતુ આ વ્યવસ્થા સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ છે અને ઉમેદવારોની મહેનત તથા ભવિષ્ય જોખમમાં મુકાયા છે.
📌અમારી પાસે ઉપલબ્ધ માહિતી અને અસંખ્ય ઉમેદવારોના અનુભવો દર્શાવે છે કે આ પરીક્ષા કોઈ વ્યવસ્થિત આયોજન નહોતું, પરંતુ ગોટાળાઓ અને બેદરકારીનો ભંડાર હતો.
🛑પરીક્ષામાં થયેલા મુખ્ય ગોટાળા અને ગંભીર ગેરવ્યવસ્થા👇🏻
📍 પેપરના સીલ તૂટેલા – અનેક કેન્દ્રો પર પરીક્ષા શરૂ થતાં પહેલાં જ પેપરના સીલ તૂટેલા જોવા મળ્યા.
📍 સમયનું અયોગ્ય સંચાલન – ઘણા કેન્દ્રો પર પેપર મોડું મળ્યું, સમય ઓછો મળ્યો કે પછી સમય પૂરો થયા બાદ પણ પેપર વહેંચાયા.
📍 અપ્રશિક્ષિત સ્ટાફ – ઘણા કેન્દ્રો પર સુપરવાઇઝરોને નિયમોનો જ્ઞાન નહોતું, જેના કારણે ઉમેદવારોમાં ગોટાળો થયો.
📍 સુરક્ષાનો અભાવ – અનેક કેન્દ્રો પર ઉમેદવારોનું યોગ્ય ચેકિંગ ન થતાં ગેરરીતિની સંભાવના વધી.
📍 શંકાસ્પદ ઘટનાઓ – ગેરહાજર ઉમેદવારની OMR શીટ અન્ય રૂમમાં ભરાવાની ઘટનાઓ સામે આવી, જે ભ્રષ્ટાચારની સ્પષ્ટ નિશાની છે.
🛑 ઉમેદવારોની સ્પષ્ટ માંગણીઓ👇🏻
👉🏻 ઉપરોક્ત તમામ ઘટનાઓને આધારે જવાબદાર વ્યક્તિઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે.
👉🏻 સંપૂર્ણ પ્રક્રિયાની ઉચ્ચ સ્તરીય તપાસ થાય અને ખાનગી એજન્સી, પરીક્ષા કેન્દ્રના સંચાલકો તેમજ અન્ય જવાબદાર લોકો સામે કડક કાનૂની પગલાં લેવાં આવે.
👉🏻 ભવિષ્યમાં આવી પરીક્ષા માટે ખાનગી એજન્સીને સોંપણી ન થાય, પરંતુ સરકારી તંત્ર દ્વારા જ પારદર્શક રીતે આયોજન થાય.
👉🏻 આ તમામ સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવે.
#ClerkExamScam #GujaratExams #YouthJustice #StopExamCorruption #AccountabilityNow
@JAU_Junagadh@AAUAnand
@NAU_Navsari
@DAU_Dantiwada
@AgriGoI@nstomar
@AgricultureGoG
@RaghavjiPatel@GujaratAgricult@RaghavjiPatel@InfoGujarat@dpradhanbjp@Bhupendrapbjp@EduMinOfIndia@prafulpbjp@Bhupendrapbjp@kuberdindor@irushikeshpatel@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9
गुजरातमें 55000 शिक्षक की जगहों खाली पड़ी है कई सालों से लेकिन गुजरातमे भर्ती नही कर रहे हैसामने द्विस्तरीय exam पास किये हुए भावी शिक्षक भी है जो 4 महीनों से सरकारको रजुआत कर रहे है फिर भी सरकार सुनती नही है
@Bhupendrapbjp@narendramodi@kuberdindor#Guj_Govt_Declare_Recruitment
વિવિધ ભરતીઓમા થતો આટલો વિલંબ ગુજરાતના સમર્થ યુવાનો માટે સરકારની કાર્યદક્ષતા પર પ્રશ્નચિહ્ન છે. તાત્કાલિક ભરતીઓ
ગુજરાત જેવા મોડલ સ્ટેટમા ભરતીઓ પંચવર્ષીય યોજનાઓ બનીને રહી જાય એ ઉમેદવારો માટે સ્વીકાર્ય નથી.
તાત્કાલિક ભરતીઓ જાહેર કરો #Guj_Govt_Declare_Recruitment