દુઃખદ અવસાન
બારડોલી તાલુકા ત.ક.મ ના પ્રમુખ રહી ચૂકેલા તલાટી કમ મંત્રીશ્રી પરેશભાઈ ખાચરિયા નું આજે વહેલી સવારે અવસાન થયેલ છે ડોક્ટર નું કહેવું છે કે ડેન્ગ્યુ ના લીધે મોત થયુ પણ 4 થી 5 ગામો નો ચાર્જ ને કામ નું ભારણ ને ટ્રેસ કોઈ રીપોર્ટ માં ના આવ્યું બોલો..!
@GRTMM1@Gopal_Italia
@hareshvasan@CMOGuj@BJP4Gujarat @brijeshmeja1 તલાટી કમ મંત્રી નો રોલ શુ છેં એ તો ગ્રામસભા દરમીયાન કૉલ કરી પોતાની ગેરહાજરી છુપાવવા કહેતાં મિત્રો ને જ પૂછો ?
ગામમાં નકશા આપ્યાં સિવાય તાલુકા મથકે સહી લેવા કોલ કરતા મિત્રો ને જ પૂછો ?
ગામમાં કોઇ પણ સોઇલ ટેસ્ટીંગ કર્યા સિવાય આંકડા સેંટ કરવાનું કહેતાં મિત્રો ને પૂછો ?
તલાટી કમ મંત્રી ની કામગીરી શુ છેં ?
એ જોવું હોય તો સરકારી ઓનલાઈન વેબસાઈટ પરના આંકડા તમને બતાવશે સાહેબકે 20દિવસમાં ક્યાં ક્યાં કામમાં આંકડો 0 રહ્યો.
જે કામો અન્ય કેડરના મિત્રો પોતાના ગણાવે છેં તે તલાટી કમ મંત્રી ની સહી થયા પછી એમનાં બનતા હોય છેં.@CMOGuj@BJP4Gujarat@brijeshmeja1
મહેસુલીતલાટી હોવા છતાં પણ મહેસુલ ઉઘરાવવાનું કામ તથા ગામનમૂનાનંબર ક થી 18 અને લગ્નનોંધણી તથા અન્ય વધારાના મહેસુલી દાખલા તથા તેને લગત બીજા કામો,તલાટી કમ મંત્રી કરે છે તેમ છતા જો મહેસુલતલાટી ને ૧૨ વર્ષે ૪૪૦૦ ગ્રેડપે મળે તો પંચાયતતલાટીને કેમ નહીં.
#सचिवजीहड़तालपेहै
👉ગરીબ કલ્યાણ મેળા ગ્રામ્ય લેવલે *તલાટી* છે ને 👉પીએમ સીએમ સાહેબ નાં પ્રોગ્રામ ગ્રામ્ય લેવલે *તલાટી* છેને 👉 ડિઝાસ્ટર ની કામગીરી ગ્રામ્ય લેવલે તલાટી છે ને 👉 સેવા સેતુ ગ્રામ્ય લેવલે તલાટી છે ને👉 રાત્રી સભા ગ્રામ્ય લેવલે તલાટી છે ને.
👉 તો પછી *4400* ગ્રેડ પે આપો ને.
@CMOGuj
આવક ના દાખલા, વિધવા ના પ્રમાણપત્ર, વિવિધ સોગંદનામા, રેશન કાર્ડ ની તમામ કામગીરી, જેવી ૨૨ પ્રકાર ની online ગ્રામ્ય કક્ષા એ સેવા આપતો અધિકારી - તલાટી મંત્રી .
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
રેવન્યુ ના ૩-૪ નમૂના (કે જે મૂળ તો પંચાયત મંત્રી દ્વારા જ નીભાવેલ) તથા નોટિસ બજાવવા માટે ૪૨૦૦ ગ્રેડ પે હોય તો રેવન્યુ ના ૧૮ નમૂના તથા પંચાયત ના ૩૨ નમૂના અને સરકારની તમામ પ્રકારની કામગીરી કરનાર ને ૨૮૦૦ શા માટે? @tcmamreli@Bhupendrapbjp @brijeshmeja1 @GRTMM1@abpasmitatv
૧૮૦૦૦ ગામ સામે ૮૦૦૦ તલાટી મંત્રી..
આતો પગાર ખર્ચ બચાવવા નું અભિયાન ..?
તોય તમામ કામ તલાટી મંત્રી ..?
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat @brijeshmeja1 @GRTMM1@CMOGuj
SBM, BPL, PMAY, MGNREGA જેવી ગ્રામ વિકાસ વિભાગ ની તમામ યોજના નો ગ્રામ્ય અમલીકરણ અધિકારી .. તલાટી મંત્રી ..
તોય વિસ્તરણ અધી. (ગ્રામ વિકાસ) ની જગ્યા કરાર આધારિત .. તલાટી મંત્રી ને બઢતી નહિ ..
આટલો અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
કુદરતી આફતો - પૂર, ભૂકંપ, આગ, વીજળી માં મિલકત - માનવ / પશુ જાન હાની માં રાહત અંગે ની સંપૂર્ણ કાર્યવાહી - તલાટી મંત્રી ની ..
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
COVID 19
વેક્સીનેશન જાગૃતિ માટે COVID માં આરોગ્ય કર્મચારી સાથે ઘેર ઘેર ફેરવ્યા .. બાકી કર્મચારી ને વેકેશન ..?
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
ગ્રામ્ય કક્ષા એ પંચાયત સિવાય ના પણ વિવિધ વિભાગો ની સમિતિ ના સચિવ તલાટી મંત્રી ..
મહેસૂલ હેઠળ ની અન્ન સુરક્ષા સમિતિ માં પણ સચિવ તલાટી મંત્રી ..
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat#सचिवजीहड़तालपेहै
2010 માં સરકારે મહેસૂલી તલાટી કેડર બનાવી .. છતાં ..
ગ્રામ્ય કક્ષા એ તમામ મહેસૂલી કામ તલાટી મંત્રી કરે ..
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat