સારી દેખાતી ઇમારત નો પાયો ક્યારેય દેખાતો નથી.ઓફલાઇન મહેસુલી રેકર્ડ નુ ૨૦૦૪ મા કોમ્પ્યુટરાઈઝેશન અને પ્રમોલગેશન તલાટી કમ મંત્રીશ્રીઓ એ જ કર્યુ છે જે સૌ જાણે જ છે.છતા તલાટી કમ મંત્રીશ્રીઓ ની ૧૯૫૦-૨૦૧૦ સુધીની સેવા ઇમારતના પાયાની જેમ દબાવી દેવામાં આવી છે.@GRTMM1#सचिवजीहड़तालपेहै
ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જોવો અને અન્યાય જોવો હોય તો રેવન્યુ તલાટીના પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણ ૪૪૦૦ અને પંચાયત તલાટી ના ૨૮૦૦ ??લાયકાત સમાન તો પગારગ્રેડમાં ભેદભાવ કેમ?ન્યાય માંગે છે પંચાયત તલાટી.
@CMOGuj
@brijeshmeja1
#TCMStrikeGujarat#सचिवजीहड़तालपेहै
સરકાર શ્રી દ્વારા ૨૦૦૬ થી સળંગ નોકરી ગણી તે સરાહનીય છે પરંતુ એતો આ તમામ માંગ ની જેમ હક્ક જ હતો, હવે મુખ્ય ગ્રેડ પે અને પ્રમોશન ની માંગ નું આવી જ રીતે નિરાકરણ લાવી દેવામાં આવે જડપ થી તો ન્યાય થયો કહી શકાય.. #TCMStrikeGujarat#TCMofGujarat@CMOGuj@Bhupendrapbjp @brijeshmeja1
ગામડે મુલાકાત લેતા કલેક્ટર પણ ગામના ગૌચર, સરકારી પડતર,પાક વાવેતર અને રેવન્યુ ના નમુના તમામ વસ્તુ તલાટી કમ મંત્રી પાસે જ માગે છે કેમકે તે પણ જાણે છે કે ખરેખર ગામડે રેવન્યુનું કામ કોણ કરે છે. #सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat@GRTMM1
તલાટી(સચિવ)શ્રી ની સમસ્યાઓ..
૧- ગ્રેડ પે
૨- પ્રમોશન
૩- બીજા વિભાગોની કામગીરી
૪- કામ નો જશ નહી
૫- સ્થાનીક લેવલના પ્રશ્નો
૬- માનસીક તણાવ
૭- જોબચાર્ટ નો અભાવ
બીજી કોઈ પણ કેડર સાથે સરખામણી ની છુટ એટલે જ તો #सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
ડિઝાસ્ટર, વારસાઈ પેઢીમાં, તુલવારી, પાણી પત્રક, તથા મહેસૂલ વસૂલાત સુદ્ધાં - તલાટી મંત્રી..
અને નાયબ મામલતદાર નો ગ્રેડ પે બીજા ને. .?
આટલો અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
તલાટી કમ મંત્રી સંવર્ગ સ્વભાવે સૂર્ય જેવો છે.…
ઉગવાનું અભિમાન નહી અને
આથમવામાં નાનપ નહી..
તમામ કામ કરનાર એક માત્ર વર્ગ એટલે તલાટી કમ મંત્રી
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat