સરકારની તમામ પ્રકાર ની કામગીરીનો મહત્વ���ો પાયો તલાટી કમ મંત્રી છે. સરકારની યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પંચાયત તલાટી પહોંચાડીને સાર્થક કરે છે તો સરકારે પણ અમારી પંચાયત તલાટી ની માંગો નું હકારાત્મક નિરાકરણ લાવવું જોઈએ.
#सचिवजीहड��तालपेहै
#TCMStrikeGujarat
@CRPaatil
@brijeshmej
સ્પષ્ટ જોબચાર્ટ / જો જોબચાર્ટમાં કઈ પણ રેવન્યુ કામગીરી હોઇ તો 4400 ગ્રેડ પે
>પંચાયત સેવા સિવાય કોઈ કામગીરી નહી, જો કોઇ પણ યોજનાકીય કામગીરી કરવાની હોઇ તો 5000/- ભથ્થું.
> પ્રમોશન
> સળંગ નોકરી
#TCMStrikeGujarat#सचिवजीहड़तालपेहै
2010 માં સરકારે મહેસૂલી તલાટી કેડર બનાવી .. છતાં ..
ગ્રામ્ય કક્ષા એ તમામ મહેસૂલી કામ તલાટી મંત્રી કરે ..
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
COVID 19
વેક્સીનેશન જાગૃતિ માટે COVID માં આરોગ્ય કર્મચારી સાથે ઘેર ઘેર ફેરવ્યા .. બાકી કર્મચારી ને વેકેશન ..?
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
COVID 19
વેક્સીનેશન જાગૃતિ માટે COVID માં આરોગ્ય કર્મચારી સાથે ઘેર ઘેર ફેરવ્યા .. બાકી કર્મચારી ને વેકેશન ..?
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat@GRTMM1 @brijeshmeja1
મહેસુલીતલાટી હોવા છતાં પણ મહેસુલ ઉઘરાવવાનું કામ તથા ગામનમૂનાનંબર ક થી 18 અને લગ્નનોંધણી તથા અન્ય વધારાના મહેસુલી દાખલા તથા તેને લગત બીજા કામો,તલાટી કમ મંત્રી કરે છે તેમ છતા જો મહેસુલતલાટી ને ૧૨ વર્ષે ૪૪૦૦ ગ્રેડપે મળે તો પંચાયતતલાટીને કેમ નહીં.
#TCMStrikeGujarat#सचिवजीहड़तालपेहै
માહિતી અધિકાર અધિનિયમ,
��્યવસાય વેરા અધિનિયમ,
જન્મ મરણ નોંધણી અધિનિયમ
લગ્ન નોંધણી અધિનિયમ
જેવી અધિનિયમ થી મળેલ રજિસ્ટ્રાર / અધિકારી ની સત્તા ઓ ની જવાબદારી ..
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै
#TCMStrikeGujarat
@CMOGuj
@GRTMM1
૧૮૦૦૦ ગામ સામે ૮૦૦૦ તલાટી મંત્રી..
આતો પગાર ખર્ચ બચાવવા નું અભિયાન ..?
તોય તમામ કામ તલાટી મંત્રી ..?
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
COVID 19
વેક્સીનેશન જાગૃતિ માટે COVID માં આરોગ્ય કર્મચારી સાથે ઘેર ઘેર ફેરવ્યા .. બાકી કર્મચારી ને વેકેશન ..?
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
આવક ના દાખલા, વિધવા ના પ્રમાણપત્ર, વિવિધ સોગંદનામા, રેશન કાર્ડ ની તમામ કામગીરી, જેવી ૨૨ પ્રકાર ની online ���્રામ્ય કક્ષા એ સેવા આપતો અધિકારી - તલાટી મંત્રી .
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै
#TCMStrikeGujarat
કુદરતી આફતો - પૂર, ભૂકંપ, આગ, વીજળી માં મિલકત - માનવ / પશુ જાન હાની માં રાહત અંગે ની સંપૂર્ણ કાર્યવાહી - તલાટી મંત્રી ની ..
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
#सचिवजीहड़तालपेहै
૧૮૧૯૨ ગામડાઓના ખમીરવંતા લોકોના હૃદયમાં સ્થાન ધરાવતી,તેનું દુઃખ-દર્દ સમજતી અને તેનું પ્રત્યક્ષ કોઈ પણ સમયે કામ કરતી કેડર એટલે આ લ��ખા વણઝારાની કેડર(તલાટી કમ મંત્રી) Fight for justice
#सचिवजीहड़तालपेहै
૧૮૧૯૨ ગામડાઓના ખમીરવંતા લોકોના હૃદયમાં સ્થાન ધરાવતી,તેનું ��ુઃખ-દર્દ સમજતી અને તેનું પ્રત્યક્ષ કોઈ પણ સમયે કામ કરતી કેડર એટલે આ લાખા વણઝારાની કેડર(તલાટી કમ મંત્રી) Fight for justice @GRTMM1 @brijeshmeja1 @CMOGuj
@CMOGuj મહેસુલી તલાટી હોવા છતાં પણ મહેસુલ ઉઘરાવવાનું,ગામ નમૂના નંબર 1 થી 18,લગ્નનોંધણી,અન્ય વધારાના મહેસુલી કામો,ત.ક.મંત્રી કરે છે તેમ છતા જો રે.તલાટીને ૧૨ વર્ષે ૪૪૦૦ ગ્રેડ-પે મળે તો પંચાયત તલાટી ને કેમ નહીં!
#सचिवज��हड़तालपेहै
#4400GradePayTCM
#TCMStrikeGujarat