તા.૩/૧૨/૨૫ના રોજ સુપ્રીમ કોર્ટમા ફીક્સ પે ના ચુકાદાની સુનાવણી છે.ગુજરાતના કર્મચારીઓને ધ્યાનમાં રાખીને ઐતિહાસિક ચુકાદો આપે તેવી આશા છે.આ વર્ષો જૂની ગેરબંધારણીય નીતિ નાબૂદ થાય અને ન્યાય મળે એવી ભગવાનને બધા પ્રાર્થના કરો🙏આ ક્ષણની વર્ષોથી રાહ જોઇને બેઠા છે..
#RemoveFixpayGujarat
@prafulpbjp@narendramodi 12 વરહ થી ફિક્સ પગાર વાળા નું તો સાંભળતા નથી. બિહાર માં કરોડો ની લ્હાણી કરી એના કરતાં ગુજરાત ના આશાસ્પદ યુવાનો ને ફિક્સ પગાર માંથી દૂર કરતા તો પરિવાર ના લાખો આશીર્વાદ મળતા. પણ હવે #૨૦૨૭ ની રાહ જોઈ રહ્યા છે આ યુવાનો અને તેમના પરિવારો
#Remove5yearFixpay