#CMका_जन्मदिन_बने_रोजगारदिन
હું ટેટ અને ટાટ પાસ શિક્ષિત બેરોજગાર
આપના જન્મદિવસ નિમિતે આપશ્રી પાસે એવી અપેક્ષા રાખું છું કે આપશ્રી અમારી ભરતી માટે મહામારી સમાન GADના 1/8/18 ના પરિપત્રનું તત્કાલ બંધારણીય ઉકેલ લાવો અને અમોને રોજગારી આપી આત્મનિર્ભર બનાવો.
@vijayrupanibjp@CMOGuj
મુખ્યમંત્રી શ્રી @vijayrupanibjp સાહેબ ને જન્મદિવસ ની શુભકામનાઓ.
આ શ્રાવણ માં આવેલ જન્મદિવસ નિમિતે અમે મહાદેવજી ને પ્રાર્થના કરીયે છીએ કે સાહેબને ત્વરિત નિર્ણય લેવાની શક્તિ આપો અને #LRD_MALE ઉમેદવારો ના ભવિષ્ય સાથે અન્યાય ન કરાય તેવી સંવેદનશીલતા આપો.
#LRD_MALE_33_67
અમારી વેદના દરેક વ્યક્તિ સમજે છે સારી રીતે બસ આ વસ્તુ સરકાર જલ્દી સમજી અને બધાના પ્રશ્નો નું જલ્દી થી જલ્દી નિરાકરણ લાવી આપે એવી અપેક્ષા રહેલી છે સંવેદનશીલ સરકાર તરફ થી આશા છે ટૂંક સમય માં અમારી વેદના ને વાચા મળશે,,
#LRD_MALE#LRDMALE_33_67@CMOGuj@PradipsinhGuj@CRPaatil