#gujaratpolice
ભાજપ અધ્યક્ષ @CRPaatil નુ સહકારી સંસ્થાઓમા નોકરીને લઈ નિવેદન
ચુંટાયેલા લોકો કાર્યકર્તાઓને પ્રાધાન્ય આપે
ભાજપની સરકાર હોય તો કાર્યકર્તા થોડો રહી જાય
હિંમતનગરમા પેજ કમીટીના કાર્યક્રમમાં સંબોધન સમયે નિવેદન
@sandeshnews
વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં ક્યાં સુધી ?
તંત્ર ને અગાઉ થી જાણ હતી, અને જાગૃત નાગરિક દ્વારા બાતમી પણ આપવામાં આવી હતી તો ઢીલાશ કેમ ?
કેમ સરકાર અને એનું તંત્ર ચૂપ છે ?
ગૌણ સેવા અને પંચાયત વિભાગ ચૂંટણી સમયે જ કેમ એક્ટિવ થાય છે ?