🎊🎉દીકરી જન્મના વધામણા🎊🎉
લક્ષ્મીજીના આગમન ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ
દીકરી એટલે ઈશ્વર ના આશીર્વાદ નહી,
દીકરી એટલે આશીર્વાદમાં મળેલ ઈશ્વર.
બાપ... માટે રાત ને પણ
દિ-કરી નાંખે એ દિકરી
@brijeshmeja1 સર જિલ્લા ગ્રામ વિકાસ વિભાગ એ. ડી.એમ/બી. એલ. એ. મહેકમના કરાર આધારિત કર્મચારીઓએ દસ દસ વર્ષ સુધી ગામડાની સેવા કરી છે હવે કાયમી નિમણૂક આપી દયો સર plz
#સમાન_કામ_સમાન_વેતન
👉અમારી જરૂરિયાત ને પહોંચી વળવા માટે
👉અમારા પરિવાર ને સુખી રાખવા માટે..
👉અમારી આર્થિક પરિસ્થિતિ માં સુધાર લાવવા માટે
👉અમારા માટે અને અમારા પરિવાર માટે
👉અમારી જીવન ધોરણ ને વર્તમાન સમય માં લાવવા માટે...
@Bhupendrapbjp એ.ડી.એમ/બી.એલ.એ મહેકમ ના ૧૧ માસના કરાર આધારિત ને કાયમી કરો અને #સમાન_કામ_સમાન_વેતન આપો, ગ્રામ વિકાસ શાખા ના કર્મચારી ઓ ગણા વર્ષો થી નજીવા પગાર માં કામ કરે છૅ કંઈક સારુ કરું સર 🙏