इस्लाम में वक़्त के खलीफा को डर रहता था के कहीं कोई मेरी हुकूमत में भूखा न सो जाए। कोई प्यास से जानवर न मार जाए। यदि ऐसा हो गया तो कयामत के दिन अल्लाह को में क्या जवाब दूंगा?
ये पॉलिटीकल सिस्टम और लीडर की आज भी दुनिया को ज़रूरत हे जो केवल इस्लाम ने दिया है दुनिया को।
#KnowIslam
I bought a cigarette and it is leaking gas and the company is not listening and is saying send a video when there is a possibility of fire if you turn it on, yet they insist on a video and do not take complaints, so please take action. @GlobalbeesB
@GujUDDept દ્વારા RTI માં આપેલ માહિતી મુજબ PG Portal પર આવતી ફરિયાદો નીચેની કચેરી મારફત મળેલ અહેવાલના આધારે બંધ કરવામાં આવે છે. હમીરપુર રોડ અંગે @God_Nagarpalika દ્વારા ખોટો જવાબ આપવામાં આવ્યો છે કે @rcmvadodara દ્વારા? યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અન્યથા અદાલતમાં જવાની ફરજ પડશે.
@God_Nagarpalika દ્વારા બનાવેલ હલકી ગુણવત્તાના રસ્તાઓ પૈકી 2 અલગ અલગ રસ્તાની public grievance પોર્ટલ પર ફરિયાદ કરેલ. બને રસ્તા આખે આખા ઉખડી ગયા હોવા છતાં @GujUDDept ના ડેપ્યુટી સેક્રેટરી બી એસ મિસ્ત્રી દ્વારા બંને ફરિયાદમાં એક સરખો 20 મીટર ડીફેકટ થયાનો ખોટો જવાબ આપેલ છે.