આજ રોજ આયુષ્માન આરોગ્ય મંદિર બગડ ના સેજાના ગામ ગુંદા ખાતે વાહક જન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત હાઉસ ટુ હાઉસ પોરાનાશક કામગીરી અને કલોરીન ટેબ્લેટ વિતરણ કામગીરી કરવામાં આવી
"જુલાઈ મહિનો એટલે ડેન્ગ્યુ વિરોધી માસ"
ડેન્ગ્યુ રોગ માદા એડીસ ઈજિપ્તી મચ્છર થી ફેલાય છે તેના થી બચવા માટે મચ્છર ઉત્પત્તિ અટકાવવાના પ્રયત્નો કરો.
વધુ માહિતી માટે આપના નજીક ના આરોગ્ય કેન્દ્ર નો અથવા આરોગ્ય કર્મચારીઓ નો સંપર્ક કરો..
#FightAgainstDengue
#પ્રધાનમંત્રીમાતૃવંદનાયોજના (PMMVY) અંતર્ગત👇
📢તા. ૧૫મી જુલાઈ થી ૩૧મી જુલાઈ, ૨૦૨૫ સુધી ખાસ #PMMVY લાભાર્થી નોંધણી ઝુંબેશ...
📢આ અભિયાનની સફળતા માટે #આંગણવાડી કાર્યકર અને #આશા બહેનોની સક્રિય ભૂમિકા ખુબ જ મહત્વપૂર્ણ છે.
વરસાદ પછી ટાળો,ફેલાતો રોગચાળો. વરસાદી સિઝનમાં પાણીજન્ય રોગચાળાથી બચવા પાણીને ઉકાળીને પછી પીવું અથવા ક્લોરિન ગોળી નો ઉપયોગ કરો.ક્લોરિન ની ગોળી આપણા નજીકના સ્વાસ્થ્ય કેન્દ્ર પરથી વિનામૂલ્યે મળશે.