1900 ગ્રેડ પેની નૌકરી, માટે આ નવી પરીક્ષા પધ્ધતિ યોગ્ય જણાતી નથી.આ પધ્ધતિમાં ખરેખર છેવાડાના વિધાર્થીઓ પાસે સીમિત સંસાધન હોય છે. GPSC જેવી સંસ્થા પણ ઘણી ટેકનિકલ વર્ગ 2 ની પરીક્ષા માં લેખિત પરીક્ષા નથી રાખતી.તો આ વર્ગ 3 છે એમ પણ 1900 GP!
#Revised_Revenue_Talati_Syllabus@YAJadeja
#Revised_Revenue_Talati_Syllabus
રેવન્યુ તલાટી જે કેડરની ભરતી છે એ નોકરીમાં ફક્ત એક જ 100 કે 200 માર્કનું પેપર હોવું જોઈએ એમાં પ્રિલીમ અને મેઈન્સ નાખીને મંડળે ભૂલ કરેલી છે. મંડળને અને સામાન્ય વહીવટ વિભાગને નમ્ર અપીલ છે કે આ રેવન્યુ તલાટીના અભ્યાસક્રમમાં સુધારો કરે.
મુખ્ય પરીક્ષામાં લેખિત લેવામાં આવે તો આ પરીક્ષાની પ્રોસેસ ખૂબ જ લાંબી થઇ જતી હોય છે કારણ કે 10 થી 15 હજાર પેપરોને તપાસવા એ ખૂબ જટિલ પ્રક્રિયા છે. અને વર્ગ-3 ની તલાટી જેવી પોસ્ટ માટે લેખિત પરીક્ષા લેવી એ તર્ક વિહીન લાગી રહ્યું છે
#Revised_Revenue_Talati_Syllabus#રેવન્યુ_તલાટી
1900 ગ્રેડ પેની નૌકરી, માટે આ નવી પરીક્ષા પધ્ધતિ યોગ્ય જણાતી નથી... આ પધ્ધતિમાં ખરેખર છેવાડાના વિધાર્થીઓ પાસે સીમિત સંસાધન હોય છે. GPSC જેવી સંસ્થા પણ ઘણી ટેકનિકલ વર્ગ 2 ની પરીક્ષા માં લેખિત પરીક્ષા નથી રાખતી...તો આ વર્ગ 3 છે એમ પણ 1900 GP!
#Revised_Revenue_Talati_Syllabus
#Revised_Revenue_Talati_Syllabus
ખરેખર તો દાનત જ નથી ભરતી બોર્ડ ની ભરતી પુરી કરવાની આટલા સમય થી ગૌણસેવા મોટી એક્જામ સરખી રીતે લઈ જ નથી શક્યું ને ગુજરાત ના યુવાનો ને ખાલી છેતરે છે આ પણ cce ની જેમ લટકાવી દેવા માટે નું કાવતરું છે
@Gujrat_Yuvadhan@GSSSB_OFFICIAL
Class 3 તલાટી ની પરીક્ષા માં આવો સેલિબસ આ થોડું UPSC GPSC છે
રેવન્યુ તલાટીમાં ક્યાં અમેરિકા માં નોકરી કરવાની હોય તે english ફરજિયાત કર્યું
પગાર ક્લાસ 3 નો આપવો અને એક્ઝામ GPSC જેવી લેવી
છેવાડા ના વિદ્યાર્થી ને સ્પર્ધા માંથી દૂર રાખવાનો ખેલ છે
#Revised_Revenue_Talati_Syllabus