ગ્રામસેવકની field dutyમાં અનેક ગામો અને ખેડૂતો સાથે સંકલન કરવું પડે છે. કામગીરીની વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂરી સુવિધાઓ અંગે વિચારણા કરવા વિનંતી.
#GramsevakNyayLadat@VTVGujarati@Zee24Kalak
किसानों की योजनाओं में आवेदन प्रक्रिया, दस्तावेज जांच, i-Khedut verification और field inspection जैसे अलग-अलग कार्य शामिल हैं। इस विविध जिम्मेदारी क��� अनुसार पर्याप्त मानवबल और संसाधन उपलब्ध होने चाहिए।
#GramsevakNyayladat #OnlineWorkBoycott @divyabhaskar @indiatvnews
કોઈપણ સાધનિક વ્યવસ્થા અને કોઈ પણ અતિરિક્ત ખર્ચ કે ભથ્થા વગર કૃષિ વિભાગ દ્વારા તમામ કામગીરી ઓનલાઈન કરાવવામાં આવે જેમાં 9 એપ્લિકેશન મોબાઈલ દ્વારા અને અન્ય વેબસાઈટ કોમ્પ્યુટર માધ���યમથી થી કરાવવામાં આવે છે જે રજૂઆત ધ્યાને ન લેતા 21/9/2026 થી આંદોલન કાર્યક્રમ અનુસાર બંધ કરવામાં આવશે
#GramsevakNyayLadat
#OnlineWorkBoycott
@AgriGoI
@ChouhanShivraj
@RNK_Thakur
@PIBAgriculture
@MIB_India
@Agri_Exports
@icarindia
@sfacindia
@IFAD
@SecyAgriGoI
8–10 गांवों की जिम्मेदारी, फील्ड विजिट और अनेक सरकारी योजनाओं का काम। ग्रामसेवकों के कार्यभार को देखते हुए उचित सुविधा और व्यवस्था जरूरी है। @CMOGuj#GramsevakNyayLadat
ગુજરાત રાજ્ય ના ૧૮૦૦૦ ગામડા માં કાર્યરત ૨૬૦૦ ગ્રામસેવક અને એમાં પણ ફિલ્ડ વર્ક અને કચેરી ની કામગીરી તો ગ્રામસેવક ખેડૂત સુધી પહોંચતા સમય લાગે એટલે ખેડૂતો અને અન્ય ને પ્રશ્ન થાય કે ગ્રામસેવક દેખાતા નથી એનું કારણ આપ વિડિઓ માં જોઈ શકો છો
#GramsevakNyayLadat#gramsevak
સવેલા અને આમોદર��� બે સેજામાં ખેડૂતોની અરજીઓ અને યોજનાકીય કામગીરી સાથે ઓનલાઈન ડેટા અપડેટ કરવાનું પણ રહે છે. કમ્પ્યુટર અને ઈન્ટરનેટ જેવી સુવિધાઓ જરૂરી છે.
#GramsevakNyayLadat @SandeshNews @GujaratFirst
The agricultural field staff and Gram Sevaks, who serve as the backbone for farmers in Gujarat, are currently holding a peaceful, Gandhian movement for their long-pending issues. We request the Government of Gujarat to intervene promptly and resolve their demands at the earliest.
#GramsevakNyayLadat #gramsevak
मैं साठबा तालुका का ग्रामस���वक हूँ।
किसा��ों तक सरकारी योजनाओं एवं सेवाओं को पहुँचाने की जिम्मेदारी निभा रहा हूँ।
मेरी मांग सिर्फ मेरे लिए नहीं, किसानों को और मजबूत बनाने के लिए है।
ग्रामसेवकों की न्यायसंगत मांगों का समाधान करें।
#GramsevakNyayLadat
@PMOIndia @CMOGuj
ગુજરાત સરકાર ના મુર્દુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ને નમ્ર વિનંતી છે " ગ્રામીણ વિકાસની કરોડરજ્જુ સમાન ગ્રામસેવકોના હક્ક અને ન્યાય માટે સરકારશ્રી સકારાત્મક નિર્ણય લે તેવી નમ્ર અપીલ છે " #GramsevakNyayLadat@CMOGuj@TimesNow@ABPNews
@ARVALLIGSMANDAL@CMOGuj@GujPRHDept@Divya_Bhaskar ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ને નમ્ર વિનંતી છે કે " ગ્રામીણ વિકાસની કરોડરજ્જુ સમાન ગ્રામસેવકોના હક્ક અને ન્યાય માટે સરકારશ્રી સકારાત્મક નિર્ણય લે "