#GenZ
આ તે ગુજરાત સરકારની કેવી નીતિ કે સરકારી કર્મચારીઓને ગુજરાત જેવા સમૃદ્ધ રાજ્યોમાં પાંચ પાંચ વર્ષ સુધી ફિક્સ પગારના નામે ગુલામીરૂપી પ્રથામાં અન્યાય કરવો.
વર્ષો સુધી Fix Pay પર કર્મચારી રાખવાથી સરકારને કદાચ બજેટમાં બચત દેખાય.
પરંતુ એ કર્મચારીના જીવનમાં શું થાય છે?
ઓછી આવક → ઓછું બચત → ઓછું રોકાણ → પરિવાર પર વધુ આર્થિક દબાણ
કોઈપણ રોજગાર નીતિમાં કર્મચારીનું જીવન પણ ગણતરીમાં આવવું જોઈએ
#GenZ_Against_Fix_Pay_Gujarat@Bhupendrapbjp
#Remove_fix_pay_in_gujarat#GenZ_Against_Fixpay_Gujarat
મોંઘવારીનો માર છેફિકસ પગાર કર્મચારીઓ કેવા લાચાર છે જગાડું છું ઉંઘતી સરકારને રોજ અહિયાં ધ્યાન નથી દેતાં ખબર નહિ ક્યાં જન્મનો ખાર છે 25 વર્ષ થઈ ગયાં આ લાચાર પ્રથાના
હવે તો જાગો હજુ કેટલી વાર છે. હવે તો ફિક્સ પે દૂર કરો.
૨૦૦૬થી Fix-Payના નામે શરૂ થયેલી વ્યવસ્થા માટે
વર્ષો વીતી ગયા…
આ માત્ર પગારનો પ્રશ્ન નથી.
આ સમાનતા, સન્માન અને ન્યાયનો પ્રશ્ન છે…
Fix-Payનો અંત ક્યારે??
રામનો ન્યાય ક્યારે???
#GenZ_Against_Fixpay_Gujarat
શાકભાજીના ભાવ દર અઠવાડિયે અપડેટ થાય છે… 🥦
પેટ્રોલના ભાવ વારંવાર બદલાય છે… ⛽
ઘરભાડું દર વર્ષે વધે છે… 🏠
પણ સાહેબ, ફક્ત ફિક્સ પે કર્મચારીના પગારનું જ સોફ્ટવેર વર્ષોથી અટકી ગયું છે!
સ્ક્રીન પર એક જ મેસેજ આવે છે…
'NO UPDATE AVAILABLE' 😂💔
#GenZ_Against_Fixpay_Gujarat