📌"સરકારી નોકરી વધવાના સ્થાને ઘટી રહી છે" :ભૂપેન્દ્રભાઈ પટેલ
📌સરકારી શાળામાં લોકોનો ક્રેઝ ઘટતો જાય છે : ભૂપેન્દ્રભાઈ પટેલ
🙏🏻ચ���લો ભૂપેન્દ્ર સાહેબ તમારી નિખાલસતા ને વંદન કરીએ છીએ🙏🏻
તમે તમારી પાર્ટીની #નિષ્ફળતા સહજ સ્વભાવે સ્વીકારી તો ખરી.
👆🏻હવે તમે જ વિચારો છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં તમારી જ સરકાર છે.
👆🏻તમે કે તમારી પાર્ટીના નેતાઓ એ સત્તત #ખાનગીકરણ ને વેગ આપતી નીતિઓ બનાવી.
👆🏻આજે કોઈપણ વિસ્તાર જોવો જે કે કોઈ ગામડાંમાં સારી સરકારી શાળા ચાલતી હશે ત્યાં જ તમારા નેતાઓ મોટી ખાનગી શાળા ઊભી કરી દીધી હશે.
👆🏻સામાન્ય ��નતાને પોતાના બાળકને સરકારી શાળામાં મૂકવા માટેનો ક્રેઝ ઘટતો જાય છે કે #ઘટાડવામાં આવી રહ્યો છે ? તે ખરેખરે મૂળ પ્રશ્ન છે.
👆🏻કેમ ભારતીય જનતા પાર્ટીની સરકાર કે એના અધિકારીઓ સરકારી શાળામાં પ્રવેશ માટે #અભિરુચિ પેદા ન કરી શક્યા ? તે પણ પ્રશ્ન પેદા થવો જોઈએ.
👆🏻સરકાર જ #જ્ઞાન_સાધના જેવા પ્રોજેક્ટ લાવી સરકારી શાળામાં સંખ્યા ઓછી કરવા માટેના એજન્ડા ચલાવામાં આવી રહ્યા છે. સરકારી શાળામાં ભણો તો 5000 અને ખાનગી શાળામાં ભણો તો 20000 શિષ્યવૃતિ તમે જ શરુ કરેલ છે ને....?
📌 સ્કૂલ ઓફ એકસલન્સ ના નામે હોઈ કે #જ્ઞાન_સાધના, સ્કૂલ મર્જ...... જેવા ગતકડાં લાવી સરકારી સંસ્થાઓનું ખાનગીકરણ કરી રહ્યા છે, સરકારી સંસ્થાઓ બંધ કરવામાં આવી રહી છે.
📌 બાળકો ને #ખાનગીકરણ તરફ લાવવા માટે તેમને મોંઘીદાટ ફી ભરવા માં #સરકાર દ્વારા સ્કોલરશીપ અપાય છે. સરકારી માં પૂરતી સુવિધાથી વંચિત રાખવામાં આવે છે.જેથી વખત જતા સરકારી શાળા માં વિધાર્થી ઘટે અને તે #બહાનું આગળ ધરી શિક્ષકો ની સંખ્યા પણ ઘટાડી શકાય...
📌 મજબૂરી માં બાળકો ખાનગી શાળા માં જતાં સરકારી શાળા ધીમે ધીમે બંધ થતી જશે, અને આગળ જતા માત્ર ખાનગી શાળા માં ભણવા સિવાય કોઈ માર્ગ નહીં વધે.
📌 આજ સમયે સહાય પણ બંધ કરી દેવામાં આવશે તો બે જ વિકલ્પ રહેશે, મોંઘી ફી ભરો અથવા ���ભણ રહો..
🏮પગાર સરકારી શાળાના શિક્ષકોને,
પરંતુ
🏮ત્રણ ગણી શિષ્યવૃત્તિ ખાનગી શાળા ને.
🤔આ તો ક્યાંનો ન્યાય ?
🤔આ તર્ક સમજાતો નથી.
😱૮ ધોરણ પાસ કરેલ વિદ્યાર્થી ને "#જ્ઞાન_સાધના" નામે લટકતું ગાજર દેખાડવામાં આવે, જો સરકારી શાળામાં બાળક ભણે તો ૬૦૦૦ શિષ્યવૃત્તિ અને સરકાર દ્વારા નક્કી કરાયેલ(મીલીભગતયા ની) ખાનગી શાળામાં ૨૦૦૦૦ શિષ્યવૃત્તિ મળે.
🤨આમાં ક્યા વાલી ત્રણ ગણી શિષ્યવૃત્તિ જતી કરી પોતાના બાળ���ને સરકારી શાળા માં મૂકશે ? આમાં સરકાર જાણી જોઈને ખાનગી શાળાને પ્રોત્સાહન આપે છે અને પાછલા બારણે ખાનગી શાળાને આડકતરી મદદ કરી રહી છે એ સ્પષ્ટ છે.
🙄જ્ઞાન સાધનામાં સરકારી શાળાના જે વિદ્યાર્થી મેરીટ માં આવેલ હોઈ તે સરકારી શાળા છોડી ખાનગી શાળામાં એડમિશન લઈ લે,આમાં #સરકારી_શાળાનું_માખણ એટલે કે હોશિયાર વિદ્યાર્થીઓ ખાનગી શાળામાં જતા રહે તો સરકારી શાળાનું સ્તર અને પરિણામ ક્યાંથી ઊંચું આવે ?
🌕સરકારી શાળાનો શિક્ષક દિવસ રાત મહેનત કરી વિદ્યાર્થીને આગળ વધારવા પ્રયત્ન કરે, તો આ પ્રકારના પ્રોજેકટ દ્વારા સરકાર સરકારી શાળાની મહેનત નું ફળ ખાનગી શાળાને શા માટે આપવા માંગે છે ?
🛑ગુજરાતમાં તો તમારા જ અધિકારી એ ગોલમાલ કરીને મહેકમ જ ઘટાડી નાખ્યાં છે.
📌 ગુજરાતમાં તો "#ઉલટો_વિકાસ" થઈ રહીયો છે બાળકોની સંખ્યા જેમ જેમ વધે તેમ તેમ સરકારી શાળા અને શિક્ષકોની સંખ્યા ઘટે ! છે ને અદભુત વિકાસ ? 🤔
📌જો આ વાત માં તથ્ય ન હોઈ તો બતાવો તમારા વિસ્તારમાં કોઈ #નવી_સરકારી_���ાળા બની ? નવા સરકારી સંસ્થાનો ઊભા થયા ?
એક વાતનું ઉદાહરણ આપી બીજીવાત સમજાવું.
🛑જો પહેલા સરકાર "#આત્મનિર્ભર" બની હોત ને તો આજે JIO નો નહીં BSNL નો ડંકો વાગતો હોત..🔔
☝️આ એક ઉદાહરણ છે બાકી સરકારના તમામ સેક્ટર ખાનગીકરણ તારફ આગળ વધે છે. સરકારી સંસ્થાનું ખાનગીકરણ કરી પુંજીપતી મિત્રોને વેંચી મારવું આ એક એજન્ડા ચાલે છે.
⛔આમાં સરકારી નોકરી દિવસે ને દિવસે ઘટે છે.
⛔સરકારી મહેકમ પણ ઘટે છે. સરકારી કચેરીઓના મ���ેકમ વસતી વધારા ��્રમાણે વધવા જોઈએ અહીંયા એનાથી ઉલટું છે
📌દર વર્ષે નવી "૨ કરોડ રોજગારી" નો વાયદો તમારા જ કહેવાતા મોટા સાહેબે કર્યો હતો.
📌છેલ્લા 8 વર્ષથી ૯.૮ લાખ સરકારી જગ્યાઓ ખાલી છે,નવી રોજગારી તો દૂર ની વાત છે, ખાલી જગ્યાઓ નથી પુરાતી.
📌રોજગારી આપવાના સ્થાને લાખો લોકોની રોજગારી છીનવાઈ ગઈ, આ પણ એટલી જ કડવી હકીકત છે.
📌આજનું તાજું ઉદાહરણ લઇ લો 2300 જેટલી રેવન્યુ તલાટી ની જગ્યા માટે અરજદારોનો નો આંકડો 5 લાખ ને પર થ��� ગયો છે.🤔
🙏🏻ખોટું લાગ્યું હોય તો માફી ચાહું છું #કડવું_છે_પણ_સત્ય_છે 🙏🏻
@Bhupendrapbjp@kuberdindor
@irushikeshpatel
@VtvGujarati
@tv9gujarati
@abpasmitatv
@GSTV_NEWS
@sandeshnews
@News18Guj
@Zee24Kalak
@devanshijoshi71
@jigneshmevani80
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@Chaitar_Vasava
🙏🏻દાદા તમારા શબ્દોમાં રહેલ #ચિંતા માટે આપને વણમાંગયું એક વિનમ્ર સૂચન🙏🏻
ધોરણ ૧ થી ૧૨નો અભ્યાસ જેને સરકારી શાળામાં કર્યો હોય તેને 5 કે 10 માર્ક્સ રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની સ્પર્ધાત્મક પરીક્ષામાં #ગ્રેસ મળે તેવો નિયમ એકવાર બનાવીને જોઈ લો, તમામ સરકારી શાળા #હકડેઠઠ ન થઈ જાય તો કહેજો..
શરૂવાત શિક્ષકથી કરજો !🫣
👆🏻પોસ્ટ જોનારા મિત્રોનું આ સૂચન ઉપર શું માનવું છે ?🤔
#Privatisation_To_Nationalisation
#સરકારી_શાળા
#સરકારી_નોકરી
@Bhupendrapbjp
@dineshdasa1 વિષય નિષ્ણાંતો પાસે તટસ્થતા પૂર્વક ઇન્ટરવ્યૂ કરાવવા તે તેનાથી મોટો પડકાર.... Specially in prelim + interview Pattern
Reff. Other state's PSC , there is Low weightage of interviews in this type selection
Instead of this , can we do promotional exams in every dept. ??Consider 🙏
@Hasmukhpatelips GPSC પ્રોવિઝનલ આન્સર કી માં વાંધા અરજી બાબતે અન્ય રાજ્યમાં કેટલી ફી લે છે તે મુજબ ફીની ઉઘરાણી કરે છે તો ઇન્ટરવ્યૂ ભારાંક જેવા અગત્યના મુદ્દામાં પણ અન્ય રાજ્યની સ્થિતેને ધ્યાને લઈને આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતીમાં ઇન્ટરવ્યૂ ના ૫૦% ભારાંક માં ઘટાડો કરીને ૧૦% કરે.
@Hasmukhpatelips Interview weight is too much compare to any spsc of india... Specially in professor,any educational post or any class - 2 post.
Why??? Needed correction in it.
@Hasmukhpatelips છેવાડાના ઉમેદવાર તૈયારી કરતા રહે અને અંતે તેમના હાથમાં કશું જ ન લાગે. તો આવી સીસ્ટમમાં જ જો ફેરફાર થાય તો ખરેખર જે મહેનત કરે છે તેવા ઘણા ઉમેદવારોના સપનાઓ સાકાર થઈ શકે. તો આપ સાહેબશ્રીને નમ્ર અપીલ...