રામનવમીના પાવનપર્વે જુનાગઢ મહાનગર જલારામ સોસયટી ખાતે રામ દરબાર મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો જેમાં ઉપસ્થિત રહી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની પૂજા અર્ચના કરવાનું પુણ્ય પ્રાપ્ત થયું..
#presidentjunagadhbjp
આપણો દેશ વિશ્વનાં સૌથી મોટા લોકશાહી દેશ તરીકે ઊભરી આવ્યો છે ત્યારે દેશને આઝાદી અપાવનાર સર્વ શહીદોનાં ચરણોમાં નતમસ્તક સાથે જૂનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે ધ્વજવંદન કરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી..
#republicday2023#presidentjunagadhbjp
આજરોજ વિસાવદર ભારતીય જનતા પાર્ટી મધ્યસ્થ કાર્યાલય ખાતે વિસાવદર શહેર/અને તાલુકાના આગેવાનો કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી @BJP4Visavadar બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો જવલંત વિજય થાય એ દિશામાં ચર્ચા વિચારણા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
मौका मिला रक्तदान का इसे यूं ना गंवाइए
देकर दान रक्त का आप पुण्य कमाइये।
દેશના યશસ્વી PM શ્રી @narendramodi જીનાં જન્મદિવસ નિમિત્તે #RaktdaanAmritMahotsav અંતર્ગત જુનાગઢ મહાનગર ભાજપ યુવા મોરચા દ્વારા આયોજીત બ્લડ ડોનેશન કેમ્પમાં ઉપસ્થિત રહી રક્તદાતાઓ ને અભિનંદન પાઠવ્યાં..
टाटा संस के पूर्व चेयरमैन, सुप्रसिद्ध उद्योगपति श्री साइरस मिस्त्री जी का निधन अत्यंत दुःखद है।
यह उद्योग जगत की अपूरणीय क्षति है।
प्रभु श्री राम से प्रार्थना है कि दिवंगत आत्मा को अपने श्री चरणों में स्थान व शोकाकुल परिजनों को यह अथाह दु:ख सहने की शक्ति प्रदान करें।
ॐ शांति!
ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી ગુજરાતની પાવનધરા પર પધારતાં તેમનું ભાવભીનું સ્વાગત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું..
#DoubleEngineInGujarat