ગુજરાતની ભરતી પ્રક્રિયા
૧)પેલા પરિક્ષા માટે રાહ જોવો
૨) પરિણામ માટે રાહ જોવો
૩) ૧-૨ વર્ષે માંડ verfication થાય
૪)૭-૮ મહિને માંડ Appointment મળે (ભાગ્ય!
ત્યાં તોહ ભૂલી ગયા હોય કે આપડે જીવીએ છીએ..
શિક્ષક દિને શિક્ષક ને આત્મનિર્ભર બનાવાનો મોકો આપો
#शिक्षकदिन_बने_शिक्षकभरतीदिन
આજ રોજ શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ ની મેહનત ના પરિણામે નામદાર હાઇકોર્ટે માં ચાલી રહેલા ૦૧-૦૮-૨૦૧૮ ના પરિપત્ર નો ચુકાદો આવી ગયો છે અને આશા છે હવે તમામ અટકેલી ભરતીઓ ફરી શરૂ કરવામાં આવશે અને વિધાર્થીઓ ને એમનો હક્ક મળી જશે
@CMOGuj@Nitinbhai_Patel@PradipsinhGuj@imBhupendrasinh
કહેવાય છેકે શિક્ષક કયારેય સાધારણ હોતો નથી પણ અત્યારેતો લાગે છેકે શિક્ષકની કિંમત કોઙીની પણ નથી અેટલે જ તો એક TAT ભરતી માટે બિચારા 2017થી ઠેબા ખાય છે 😢🙏
શિક્ષકો પર દયા કરો સંપૂર્ણ ટાટ ભરતી પૂર્ણ કરો
#GRsolution_TET_TAT_ભરતી@BJP4Gujarat@INCGujarat@AAPGujarat
આજે ગુજરાતના વિદ્યાર્થીઓ લાચાર થઇ ગયા છે..એમને નથી આ લોકશાહી ના ચોથા સ્તંભ પર વિશ્વાસ કે નથી ન્યાયાલય પર...મોટી વસ્તુ તો એ બની ગઈ છે કે અધિકારીઓ ના નીતિગત મૂલ્યો ઓછા થઈ રહ્યા છે..તેઓ એમના મુલ્યો માળિયા પર મૂકી કઠપુતળી બની ગયા છે. #GRsolution_TET_TAT_ભરતી@devanshijoshi71@CMOGuj
પરિણામ પણ જોઈએ છે અને શિક્ષકોની ભરતી પણ નથી કરવી બે વાત કેવી રીતે ચાલે @imBhupendrasinh સાહેબ.ત્રણ વર્ષથી ટેટ-ટાટ પાસ ઉમેદવારોને ટટળાવ્યા છે એનું આ પરિણામ છે.હજી પણ જાગો.2017થી વિવિધ બહાના હેઠળ લટકાવી રાખેલ શિક્ષકોની ભરતી પૂર્ણ કરો.#WeWantGRsolution#complete_guj_teacher_bharti