Birthday Greetings to the Hon'ble Governor of Gujarat Shri @ADevvrat Ji. His deep-rooted knowledge of natural farming, sanitation, environmental protection, water conservation, and literacy has been a boon for the entire nation. May he be blessed with a long and healthy life.
@Bhupendrapbjp@PatilOffice@narendramodiમલાણા તળાવ ભરવાના સંકલ્પ સાથે મલાણા તળાવ થી કલેકટરશ્રીની કચેરી સુધી ખુબજ મોટી સંખ્યામાં ખેડૂતોએ આજે રેલીનું આયોજન કર્યું, ��ને જો આ રેલીની અસર ટુંક સમયમાં નહીં જણાય તો આવનાર સમયમાં આનાથી પણ મોટા આંદોલન કરવાની જરૂર જણાશે તો અમે તૈયાર જ છીએ.
અત્યારે.ખેડૂતો દિવસે ને દિવસે પાણી માટે બોરવેલ બનાવી ને પાયમાલ થતો જાય છે ખેડુત ની સાથે સાથે ખેતમજૂર અને નાના વર્ગના ના લોકો ની પરિસ્થિતિ પણ ખરાબ થઈ રહી છે.
ખેડૂતો નું દુઃખ સરકાર સમજે એવી વિનંતી