# હક માટે લડત, ખેડૂતો માટે સેવા” 🌾
અમારા હક અને ન્યાય માટે આજે વિરોધ છે,
પરં���ુ ખેડૂત ભાઈ-બહેનો પ્રત્યેની અમારી જવાબદારી યથાવત્ છે.
ગ્રામસેવકનો અવાજ હક માટે,
ગ્રામસેવકના હાથ ખેડૂતોની સેવા માટે.
વિરોધ વચ્ચે પણ ખેડૂતનું કામ ચાલુ છે. 🌾💚
#GramsevakNyayLadat
@CMOGuj @jitu_vaghani
ગ્રામસેવકોને ખેતી સિવાયની વધારાની કામગીરીમાંથી મુક્ત કરી, ગ્રામ વિકાસ અને કૃષિ સંબંધિત મૂળભૂત કામગીરી પર જ ધ્યાન કેન્દ્રિત કરવા દેવામાં આવે.
#GramsevakNyayLadat@gujagridept@rcmeenaias
ગુજરાતમાં ગ્રામસેવકોનું રાજ્યવ્યાપી આંદોલન શરૂ
Follow For More Updates: https://t.co/JyvgzAzXre
Follow to get the latest news updates: https://t.co/52vWOsBpEA
#Gujarat#Protest#GramSevak#SandeshNews
ગ્રામસેવકોને યોગ્ય પગારધોરણ અને પ્રમોશનની તકો આપવામાં આવે તથા લાંબા સમયથી પડતર રહેલા સેવા સંબંધિત પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે.
#GramsevakNyayLadat