આજ રોજ ગુજરાતના #cce ઉમેદવારો એક વર્ષ બાદ ભરતી પૂર્ણ ન થતા તેમજ #B_group પરીક્ષાની તારીખ અને #A_group પરિણામ જાહેર કરવા માટે #gsssb ભવન પર ગયા છે બપોરના ૧૨:૨૭ સુધી કોઈ પણ અધિકારી ત્યાં ��ાજર નથી. આ છે વાસ્તવિકતા? તેઓ પોતાની ફરજ બદલ કેટલા પ્રામાણિક છે?
#cce
બજેટ માં ખાલી શોભા ના ગાંઠિયા સમાન જ માહિતિ મૂકી છે ?? CCE Group A Result
& CCE Group B Exam date ...
હાલ ની ભરતી ક્યારે પૂરી થશે ? શું મંડળ ની કઈ જવાબદારી નથી? TCS ના લીધે હજુ કેટલુંક ઉમેદવાર ભોગવે?
દર વખતે આંદોલન કર્યા સિવાય ���ોઈ ઉપાય નથી? ગુજરાતમાં ક્યારે પારદર્શિતાથી કામ થશે
બજેટ માં ખાલી શોભા ના ગાંઠિયા સમાન જ માહિતિ મૂકી છે ?? CCE Group A Result
& CCE Group B Exam date ...
હાલ ની ભરતી ક્યારે પૂરી થશે ? શું મંડળ ની કઈ જવાબદારી નથી? TCS ના લીધે હજુ કેટલુંક ઉમેદવાર ભોગવે ?
દર વખતે આંદ��લન કર્યા સિવાય કોઈ ઉપાય નથી?
ગુજરાતમાં ક્યારે પારદર્શિતાથી કામ થશે?
બજેટ માં ખાલી શોભા ના ગાંઠિયા સમાન જ માહિતિ મૂકી છે ?? CCE Group A Result & CCE Group B Exam date ...
હાલ ની ભરતી ક્યારે પૂરી થશે ?
શું મંડળ ની કઈ જવાબદારી નથી?
TCS ના લીધે હજુ કેટલુંક ઉમેદવાર ભોગવે?
દર વખતે આંદોલન કર્યા સિવાય કોઈ ઉપાય નથી?
ગુજરાતમાં ક્યારે પારદર્શિતાથી કામ થશે?
૧ વર્ષ થવા આવ્યું સે CCE ની પ્રાથમિક પરિક્ષા નું છત્તા પણ હજુ ગ્રુપ A નું પરિણામ તથા ગ્રુપ B ની પરિક્ષા લેવામાં આવી નથી.૨-૨ મહિનાની કોર્ટ ની તારીખો આપીને લંબાવી રહ્યા સે, જેમાં @TCS તથા gssb પોતાના જવાબ રજૂ કરતી નથી.
#CCE_GroupB_Examdate_Declare#CCE_GroupA_Result_Declare