પંચાયત કેડરના જુનિયર કારકુન અને સીનીયર કારકુનની સંખ્યા માત્ર આશરે ૨૦૦૦ જ છે. આ કર્મચારીઓને ૧૨ વર્ષે મળતું ઉચ્ચતર પગાર ધોરણ ૨૪૦૦ ની જગ્યાએ ૪૪૦૦ કરી આપવામાં આવે તથા સીનિયર કારકુન કેડર રદ્દ કરી નાયબ ચીટનીશ (હેડ ક્લાર્ક) કેડરમાં અપગ્રેડ કરી આપવા અમારી માંગણી છે @CMOGuj
#justice_for_panchayat_clerk
અમે નથી કહેતા કે શિક્ષકો ને આપ્યું એટલે એમને આપો પણ 2800GP અમે ડિઝર્વ કરીયે છીએ. અમે કોઈની ઉશ્કેરણીથી નથી માંગી રહ્યા. અમારી લાગણી ને એક માગણી સ્વરૂપે આપ સમક્ષ રજુ કરી છે. હવે સરકારશ્રી સંવેદનશીલતા દેખાડે એટલીજ અપેક્ષા છે.
@CMOGuj@Nitinbhai_Patel