ભયાનક સ્થિતિ છે,એક પોસ્ટના કારણે કોઈએ જીવ ગુમાવવો પડે સાંભળીને જ ભયાનક લાગે છે,ઉદયપુરની ઘટના માંડ શાંત થતી આગમાં ઘીનું કામ કરશે,આવી ધર્માંધતા માણસોને જીવવા નહિ દે,જેટલી ભીડ બાકી મુદ્દાઓ પર નીકળે છે એટલી જ ભીડ મુસલમાન સમાજમાંથી આવા લોકોના વિરોધમાં બહાર આવશે તો જ કંઈ થશે
બાકી...🙏
આપણા દેશ નુ આવતીકાલ નુ ભવિષ્ય દિકરી ની વેદના....એવી અધળક માલધારી સમાજ ની દિકરીઓ & દિકરા ઓ જે પોતાના હક માટે સરકાર ને આજીજી કરી રહ્યા છે... જરૂર સરકારે ધ્યાને લેવું જોઈએ...
@ADevvrat@Bhupendrapbjp
આપણા દેશ નુ આવતીકાલ નુ ભવિષ્ય દિકરી ની વેદના....એવી અધળક માલધારી સમાજ ની દિકરીઓ & દિકરા ઓ જે પોતાના હક માટે સરકાર ને આજીજી કરી રહ્યા છે... જરૂર સરકારે ધ્યાને લેવું જોઈએ...
@ADevvrat@Bhupendrapbjp